Sunday, October 11, 2026
HomeGujaratમહેશ સવાણીને લીધેલા નિર્ણયને બદલવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યોઃ ધર્મેશ ભંડેરી

મહેશ સવાણીને લીધેલા નિર્ણયને બદલવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યોઃ ધર્મેશ ભંડેરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ધર્મેશ ભંડેરી (વિરોધ પક્ષના નેતા)એ જણાવ્યું હતું કે, મારી મહેશ સવાણી સાથે ખૂબ જ લાંબી ચર્ચા થઈ છે. આજે સવારે પણ એમનો મેસેજ મારા ઉપર આવ્યો હતો. મેસેજમાં મહેશ સવાણીએ સ્પષ્ટ લખ્યું હતું કે, હું તમારી સાથે છું, ચિંતા કરવાની જરૂર નથી અને આ મેસેજ વાંચ્યા બાદ ફરી એક વખત મને એવું થયું કે મહેશ સવાણી પાર્ટીમાં જોડાઈ શકે છે અને તેના કારણે હું અહીં આવ્યો છું. પરંતુ તેમણે જે કેટલીક પારિવારિક મુશ્કેલીઓની વાત પર અમારી સાથે ચર્ચા કરી છે અને તેમની સાથે જોડાયેલી દીકરીઓનો પણ ભાવ હતો કે તેઓ હાલ રાજકારણમાં ન રહે અને સમાજ સેવા જ કરે એ પ્રકારે તેમણે નિર્ણય લીધો છે. છતાં લાંબા સમય સુધી અમે સાથે કામ કર્યું હોવાથી અમારી એવી ચોક્કસ અપેક્ષાઓ હતી કે તેઓ ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વિચારણા કરે પરંતુ તેમણે પોતે લીધેલા નિર્ણયને બદલવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને તેમના નિર્ણયનો આદર કરીએ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here