Wednesday, September 30, 2026
HomenationalCorona ને કારણે Mediclaim ના દાવામાં આવ્યો ભારે ઉછાળો, બે સપ્તાહમાં કલેઈમના...

Corona ને કારણે Mediclaim ના દાવામાં આવ્યો ભારે ઉછાળો, બે સપ્તાહમાં કલેઈમના આંકડાએ રેકોર્ડ તોડ્યો

Date:

Related stories

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

ફ્લિપકાર્ટે ૧.૪ કરોડ ક્યુબિક ફીટ ક્ષમતા ઉમેરી, ‘બિગ બિલિયન...

નવ ઉમેરાયેલા પિન કોડમાં લેહ, કારગિલ અને ઉત્તર-પૂર્વના વિસ્તારોનો...

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

કોરોના કાળમાં લોકોમાં હવે પહેલાં કરતા વધુ સતર્ક અને સાવચેત રહેવા લાગ્યાં છે. એજ કારણ છેકે, પહેલાં કરતા વધારે મેડીક્લેઈમ લેવામાં આવ્યાં છે. અને તેની સામે મેડીક્લેઈમના દાવાએ પણ રેકોર્ડ સર્જ્યો છે. 

નવી દિલ્લીઃ કોરોના કાળમાં લોકોમાં હવે પહેલાં કરતા વધુ સતર્ક અને સાવચેત રહેવા લાગ્યાં છે. એજ કારણ છેકે, પહેલાં કરતા વધારે મેડીક્લેઈમ લેવામાં આવ્યાં છે. અને તેની સામે મેડીક્લેઈમના દાવાએ પણ રેકોર્ડ સર્જ્યો છે. કોવિડને કારણે હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમના આંકડા આ નાણાકીય વર્ષમાં અત્યારથી અત્યંત ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. 1 એપ્રિલ 2021થી લઈને અત્યાર સુધી કોવિડને કારણે થયેલ હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ, પાછલા સમગ્ર નાણાકીય વર્ષમાં ફાઈલ થયેલ ક્લેઈમના 58 ટકાની આસપાસ પહોંચી ગયા છે.નોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ દાવામાં તેજ વૃદ્ધિ જોવા મળી રહી છે અને જો આવું જ રહ્યું તો આનાથી તેની બેલેન્સ શીટ પ્રભાવિત થઈ શકે છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, 31 માર્ચ સુધીમાં આરોગ્ય વીમા કંપનીઓ સહિતની નોન-લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ કોવિડ 19ની સારવાર માટે 9.8 લાખ દાવા મેળવ્યા હતા, જેની કિંમત 14560 કરોડ રૂપિયા છે. 14 મે 2021 સુધીમાં આ આંકડો 22955 કરોડના 14.8 લાખ દાવાઓ પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ ક્રમશ તેમાં સતત વધારો થઈ રહ્યો છેઆનો અર્થ એ થયો કે નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 44 દિવસમાં કોવિડ દાવાની રકમ 8385 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે પાછલા નાણાકીય વર્ષમાં રોગચાળાના દાવાની 57 ટકા છે. ગયા વર્ષે આરોગ્ય વીમા કંપનીઓને પ્રીમિયમ દરમાં વધારો કરવાનો લાભ મળ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષના પહેલા ભાગમાં લોકડાઉનને ઓછા દાવા મળ્યા હતા અને મોટાભાગની સારવાર સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી હતી.  હાલમાં જ આવેલાં એક નિવેદન મુજબ ગયા વર્ષે પણ દાવાઓ પ્રાપ્ત થયા હતા પરંતુ બેલેન્સશીટ પ્રભાવિત થવાની અમને ચિંતા નહોતી. પરંતુ આ વર્ષે આ ચિંતા ઉભી થઈ છે. બજાજ એલીઆન્ઝના જણાવ્યા અનુસાર, કોવિડ મેડિકલેમ દાવાની સંખ્યામાં વધારો ટીઅર 2 અને ટાયર 3 શહેરોમાં જોવા મળી રહ્યો છે. બજાજ અલિયાન્ઝ એમ પણ કહે છે કે આ વખતે હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો 9 દિવસથી ઘટાડીને 6 દિવસ કરવામાં આવ્યો છે.

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

ફ્લિપકાર્ટે ૧.૪ કરોડ ક્યુબિક ફીટ ક્ષમતા ઉમેરી, ‘બિગ બિલિયન...

નવ ઉમેરાયેલા પિન કોડમાં લેહ, કારગિલ અને ઉત્તર-પૂર્વના વિસ્તારોનો...

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here