Wednesday, March 11, 2026
Homenational'નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ' પીએમ મોદીનો દેશને મંત્ર

‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ પીએમ મોદીનો દેશને મંત્ર

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

દેશ આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધીએ ‘ભારત છોડો અભિયાન’ ચલાવ્યું હતું તે રીતે પ્રત્યેક નાગરિકે ‘ભારત જોડો આંદોલન’ ચલાવવું જોઈએ. આ સાથે વડાપ્રધાન મોદીએ દેશને ‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’નો મંત્ર આપ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ મારફત દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, આગામી ૧૫મી ઓગસ્ટે દેશ આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સંદર્ભમાં આખું વર્ષ દેશમાં અમૃત મહોત્સવની ઊજવણી થશે.  તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે આપણે દેશને જોડવાની જરૂર છે.વડાપ્રધાને જણાવ્યું કે, સાંસ્કૃતિક મંત્રાલયે સૌથી વધુ સંખ્યામાં એક સાથે રાષ્ટ્રગીત ગાવાની પહેલ શરૂ કરી છે. આપણે પણ તેમાં જોડાવું જોઈએ. આ માટે એક વેબસાઈટ પણ બનાવાઈ છે. ૨૬મી જુલાઈએ કારગિલ દિવસને ધ્યાનમાં લઈને વડાપ્રધાને કહ્યું કે, આવતીકાલે કારગીલ દિવસ છે. કારગિલ યુદ્ધ ભારતના સૈન્યના શૌર્ય અને સંયમનું પ્રતિક છે. આ ગૌરવશાળી દિવસે પણ અમૃત મહોત્સવ ઊજવાશે.ટોક્યો ઓલિમ્પિકમાં ગયેલી ભારતીય ટીમનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈ હું જ નહીં આખો દેશ રોમાંચિત થઈ ઊઠયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં જનારા દરેક એથ્લેટે ભારે સંઘર્ષ કરવો પડયો છે. તેઓ માત્ર પોતાના માટે રમવા નથી ગયા, પરંતુ દેશનું ગૌરવ વધારવા ટોક્યો ગયા છે.. હું દેશવાસીઓને આપણા એથ્લીટોને પ્રોત્સાહિત કરવા આગ્રહ કરું છું.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here