અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

0
6
સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો
સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય થવાના
કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/ પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે
મુજબ છે.
સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો:

  1. તારીખ 19 જાન્યુઆરી 2022 ની ટ્રેન નં. 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
  2. તા.19 જાન્યુઆરી 2022 ની ટ્રેન નં. 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ
  3. તા.19 જાન્યુઆરી 2022 ની ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ
  4. તા.19 જાન્યુઆરી 2022 ની ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
  5. તા.20 જાન્યુઆરી 2022 ની ટ્રેન નં. 09460 વિરમગામ – અમદાવાદ મેમુ સ્પેશિયલ
  6. તા.20 જાન્યુઆરી 2022 ની ટ્રેન નં. 22960 જામનગર – વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
    આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
  7. ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ એક્સપ્રેસ તારીખ 18 મી જાન્યુઆરી,2022 ના રોજ
    અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ
    રહેશે.
  8. ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર એક્સપ્રેસ તારીખ 19 મી જાન્યુઆરી, 2022 અમદાવાદ
    સ્ટેશનથી શરૂ હશે અને વેરાવળ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
    ડાયવર્ટ ટ્રેન
    તા.19 જાન્યુઆરી 2022ની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સામાખિયાળી-
    ચાંદલોડિયા-પાલનપુરને બદલે રૂપાંતરિત રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને દોડશે.