Saturday, March 7, 2026
HomeGujaratબે પવિત્ર મનોરથો માટે ઘાટકોપરમાં રામકથાનો આરંભ થયો

બે પવિત્ર મનોરથો માટે ઘાટકોપરમાં રામકથાનો આરંભ થયો

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ચિત્રકૂટધામના હનુમાનજીની પ્રસાદીનાં તુલસીપત્ર રૂપે પાંચ લાખ રૂપિયાની રાશી બાપુએ અર્પણ કરી.નિરાધાર,નિ:સંતાન,બિમાર,અશક્ત વૃદ્ધોને આજીવન નિ:શુલ્ક આશ્રય આપનાર અને વિશ્વનાં સૌથી મોટા વૃદ્ધાશ્રમમાં જેની ગણતરી થાય છે,જેને ૧૦૮ કરોડનું માતબર દાન મળવાનું છે એ વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા વન-સદભાવના વૃદ્ધાશ્રમ’-રાજકોટની સહાયતા માટે,તેમજ આખા ભારતને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૧૫૧ કરોડ વૃક્ષો રોપીને દેખભાળ સાથે સંપૂર્ણ ભારતને ‘ગ્રીન ભારત’ બનાવવાના હેતુથી આજે ઘાટકોપર ખાતે મોરારિ બાપુ દ્વારા ૯૬૭મી રામકથાનો આરંભ આચાર્ય અત્રે મેદાન પંતનગર ઘાટકોપર(પૂર્વ)-મુંબઈથી થયો.આ કથાનાં નિમિત્ત માત્ર મનોરથી ઘાટકોપર વિસ્તારના વિધાયક પરાગભાઈ કિશોરભાઈ શાહ પરિવાર છે.તેઓ તથા કિરીટભાઇ
સોમૈયા,મનોજ કોટક,મિહિર કોટેચા,રમેશભાઇ સચદેવ,મિતલ ખેતાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પરાગભાઇએ પોતાનો શબ્દભાવ રાખ્યો.પારબતી ભલ અવસર જાની;ગઇ સંભુ પહિં માતુ ભવાની -બાલકાંડ આ બીજપંક્તિઓનું ગાન કરી કથાની ભૂમિકા અને કથાબીજ વિશે વાત કરતા બાપુએ આનંદ અને પ્રસન્નતા વ્યક્ત કરતા નમ્રમુનિ મહારાજના આશીર્વાદથી પરાગભાઈ પરિવારનાં મનોરથ તેમજ અહીં બે વસ્તુઓ ભેગી થઈ છે:વૃક્ષો અને વૃદ્ધોની સેવા માટે ખૂબ જ મોટો મનોરથ ૧૫૧ કરોડ વૃક્ષો માટે વિજયભાઈ,મિતલભાઈની ટીમ અને સાવરકુંડલા,રાજુલા ટીંબીમાં જે રીતે નિ:શુલ્ક હોસ્પિટલ ચાલે છે એવી જૂનાગઢમાં બિલકુલ નિ:શુલ્ક હોસ્પિટલ માટેનો પરાગભાઈનો મનોરથ- આ બંને મનોરથ સાથે પરાગભાઈ વિશે બાપુએ કહ્યું કે તમે ધારાસભ્ય નહીં પણ મારાસભ્ય લાગો છો કારણ કે પરિવારના સંસ્કાર ખૂબ ઉંડા છે અને ઘાટકોપર એ ઘટકોપર લાગે અહીં બંકિમ બાબુએ ૧૮૮૨માં આનંદમઠ નવલકથાની અંદર વંદે માતરમ-જે સંસ્કૃત અને બંગાળી ભાષામાં લખાયું છે એ ખૂબ જ લાંબુ છે પણ તથાકથિત રાજનીતિએ એમાં ઘણી કાપકૂપી કરી. છેલ્લા બંધોમાં તો ભગવતી પરામ્બાની વંદના મા દુર્ગાની સ્તુતિ છે. દુનિયાના પ્રસિદ્ધ રાષ્ટ્ર ગાયનોમાં વંદે માતરમ પ્રથમ પંક્તિઓમાં બિરાજે છે. બાપુએ કહ્યું કે મારો સ્વભાવ નથી કે હું અપીલ કરું પણ વિનય કરતો હોઉં છું કે આવા સારા કાર્યો થતા હોય ત્યારે પરમાત્મા જે પ્રેરણા કરે એ રાશિ આપવી જોઈએ પણ એ કહેતા પહેલા તલગાજરડા ચિત્રકૂટધામના હનુમાનજીની પ્રસાદીનાં તુલસીપત્ર રૂપે પાંચ લાખ રૂપિયાની રાશી બાપુએ અર્પણ કરવાની જાહેરાત કરી અને દરેક પોતાની રીતે અર્પણ કરે એવો વિનય પણ કર્યો.આપણે ત્યાં પાંચ માતાઓનું માતૃપંચક છે જે આપણી સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતામાં બિરાજે છે.અહીં જગદંબા પરામ્બા આખા વિશ્વની માતા છે જેનું વર્ણન કરવા માટે દેવી ભાગવતની રચના થઈ છે કોઈ સ્વીકાર કરે કે ન કરે પણ જગદંબા વિશ્વની માતા છે.બીજી માતા આપણી પૃથ્વી,ત્રીજી ભારત માતા,ચોથી આપણી જન્મભૂમિ અને પાંચમી આપણને જન્મ આપનારી જન્મદાત્રી આપણી માતા છે.રામચરિત માનસનો આરંભ જ માતૃવંદનાથી થયો છે પ્રયોગ જીવ કરે અને યોગ ઇશ્વર કરે. પ્રયોગ જીવ કરે અને યોગ શિવ કરે. ઈશ્વર નથી એવો ભરોસો નાસ્તિકોને છે અને ઈશ્વર છે એવો ભરોસો આસ્તિકોને છે પણ ભરોસો બંને જગ્યાએ છે! એ પછી રામચરિત માનસનું માહાત્મ્ય ગ્રંથ પરિચય જેમાં સાત કાંડ અને પ્રથમ કાંડના સાત મંત્રો તેમજ વિવિધ ચોપાઈઓની છણાવટ કરીને વંદના પ્રકરણનું ગાન કરવામાં આવ્યું.ગુરુવંદના બાદ હનુમંત વંદના પર આજની કથાનો વિરામ થયો.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here