વડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા

0
146

વડોદરા શિનોર બ્રેકિંગ-વડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા ૮ મકાનના તાળા તૂટ્યા જેમાં ૨ મકાનમાંથી ૧૦ તોલા સોના દાગીનાને ૧૦થી ૧૨ હાજર રોકડ રૂપિયા કુલ ૩ લાખ ઉપરની ચોરી શિનોર તાલુકામાં છેલ્લા ૬ મહિનામાં અલગઅલગ ૫ ચોરી બનાવમાં ૨૦ લાખની ઉપરની ચોરીનો એકપણ ભેદ શિનોર પોલીસ દ્વારા ઉકેલાયો નથીને આજેફરી શિનોર પોલીસ સ્ટેશનની ૨૦૦ મીટરની હદમાં તસ્કરો ૮ મકાનના તાળા તોડી ૩લાખ ઉપરની ચોરી કરી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com