Monday, October 26, 2026
HomeGujaratAhmedabadપશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં વર્ષ 2026 નું ચોથું સફળ ઢીંચણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં...

ધ ઇન્ડિયન એથનિક કૉ. ગુજરાતમાં ભારતીય કારીગરીને આધુનિક અંદાજમાં...

ગુજરાત, ઓક્ટોબર ૨૦૨૬: ભારતીય ફેશન હંમેશાં કાપડ અને હસ્તકલા...

ચોરવાડ રોડ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના પ્રાયોગિક સ્ટોપેજનો...

ભાવનગર મંડળ હેઠળ ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની...

નવયુગ નિર્માણ માટે આદિ વૈદિક! આદિ જૈવિક, અને આદિ...

રાવણના વધ અને રામ રાજ્યાભિષેક પછી રામરાજ્ય થયું !...

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ખડગપુર વચ્ચે વિશેષ ભાડા પર એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

•ટ્રેન નં. ૦૨૮૩૩/૦૨૮૩૪ અમદાવાદ-ખડગપુર સ્પેશિયલ (કુલ બે ટ્રિપ) ટ્રેન નંબર ૦૨૮૩૩ અમદાવાદ – ખડગપુર સ્પેશિયલ ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ (શુક્રવાર) ના રોજ અમદાવાદથી સવારે ૯:૪૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૧૭:૧૦ વાગ્યે ખડગપુર પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૨૮૩૪ ખડગપુર – અમદાવાદ સ્પેશિયલ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ (બુધવાર) ના રોજ ખડગપુરથી ૦૫:૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૩:૫૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.માર્ગ માં બંને દિશાઓમાં આ ટ્રેન વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા અને ટાટાનગર સ્ટેશન પર રોકાશે.આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ જનરલ ક્લાસ કોચ હશે.ટ્રેન નંબર ૦૨૮૩૩ માટે બુકિંગ ૨૨.૧૦.૨૦૨૬ થી સવારે ૦૮:00 વાગ્યે બધા પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને કોચની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

સિંગાપોરમાં ITB એશિયા 2026 માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન...

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં વર્ષ 2026 નું ચોથું સફળ ઢીંચણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં...

ધ ઇન્ડિયન એથનિક કૉ. ગુજરાતમાં ભારતીય કારીગરીને આધુનિક અંદાજમાં...

ગુજરાત, ઓક્ટોબર ૨૦૨૬: ભારતીય ફેશન હંમેશાં કાપડ અને હસ્તકલા...

ચોરવાડ રોડ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના પ્રાયોગિક સ્ટોપેજનો...

ભાવનગર મંડળ હેઠળ ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની...

નવયુગ નિર્માણ માટે આદિ વૈદિક! આદિ જૈવિક, અને આદિ...

રાવણના વધ અને રામ રાજ્યાભિષેક પછી રામરાજ્ય થયું !...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here