નવી દિલ્હીઃ ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ મર્જર: મર્જર પછી, ઝી એન્ટરટેઈનમેન્ટ પાસે 47.07 ટકા હિસ્સો હશે. સોની પિક્ચર્સનો હિસ્સો 50.86% રહેશે. ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સ મર્જર ડીલ: ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ ઈન્ડિયા વચ્ચે મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પુનીત ગોએન્કા મર્જર પછી પણ ZEEL ના MD અને CEO તરીકે ચાલુ રહેશે. બંને કંપનીઓના મર્જર બાદ સોનીનો હિસ્સો 50.86% થઈ જશે. બંને કંપનીઓના મર્જર પછી એસ્સેલ ગ્રુપનો હિસ્સો 3.99% થઈ જશે. બાકીના પબ્લિક શેરહોલ્ડરો પાસે 45.15% હિસ્સો રહેશે.ZEEL અને સોની પિક્ચર્સ ઈન્ડિયાની મર્જર ડીલ પુરી થઈ ગઈ છે. ZEEL અને સોની પિક્ચર્સ ઈન્ડિયા વચ્ચે મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. ZEEL અને સોની પિક્ચર્સ મર્જર ડીલને બોર્ડની મંજૂરી મળી ગઈ છે. મહત્ત્વનું છેકે, મર્જર બાદ પણ પુનિત ગોયન્કા ZEELના MD અને CEO પદે યથાવત રહેશે. મર્જર બાદ સોની ગ્રુપ પાસે 50.86% હિસ્સો રહેશે. જ્યારે મર્જર બાદ એસ્સેલ ગ્રુપ પાસે 3.99% હિસ્સો રહેશે.બાકી પબ્લિક શેર હોલ્ડર્સ પાસે 45.15% હિસ્સો રહેશે. એટલું જ નહીં સોની પ્રમોટર ગ્રુપ સાથે નૉન કંપીટ એગ્રીમેન્ટ સાઈન કરાશે. બોર્ડમાં વધારે સભ્યો સોનીની તરફથી નામિત કરવામાં આવશે. આ નવી ડીલ અંતર્ગત હવેથી પ્રમોટર્સની પાસે અધિકતમ 20 % સુધીનો હિસ્સો રાખવાનો અધિકાર હશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટ 47.07 ટકા હિસ્સો ધરાવશે. સોની પિક્ચર્સનો હિસ્સો 50.86% રહેશે. મર્જર કંપનીને પણ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે. આ સાથે, સોની પ્રમોટર ગ્રૂપ સાથે બિન-સ્પર્ધાત્મક કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.