Friday, August 14, 2026
HomenationalZee Entertainment અને Sony Pictures India એ મર્જર ડીલ પર હસ્તાક્ષર કર્યા

Zee Entertainment અને Sony Pictures India એ મર્જર ડીલ પર હસ્તાક્ષર કર્યા

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

નવી દિલ્હીઃ ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ મર્જર: મર્જર પછી, ઝી એન્ટરટેઈનમેન્ટ પાસે 47.07 ટકા હિસ્સો હશે. સોની પિક્ચર્સનો હિસ્સો 50.86% રહેશે. ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સ મર્જર ડીલ: ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ ઈન્ડિયા વચ્ચે મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પુનીત ગોએન્કા મર્જર પછી પણ ZEEL ના MD અને CEO તરીકે ચાલુ રહેશે. બંને કંપનીઓના મર્જર બાદ સોનીનો હિસ્સો 50.86% થઈ જશે. બંને કંપનીઓના મર્જર પછી એસ્સેલ ગ્રુપનો હિસ્સો 3.99% થઈ જશે. બાકીના પબ્લિક શેરહોલ્ડરો પાસે 45.15% હિસ્સો રહેશે.ZEEL અને સોની પિક્ચર્સ ઈન્ડિયાની મર્જર ડીલ પુરી થઈ ગઈ છે. ZEEL અને સોની પિક્ચર્સ ઈન્ડિયા વચ્ચે મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. ZEEL અને સોની પિક્ચર્સ મર્જર ડીલને બોર્ડની મંજૂરી મળી ગઈ છે. મહત્ત્વનું છેકે, મર્જર બાદ પણ પુનિત ગોયન્કા ZEELના MD અને CEO પદે યથાવત રહેશે. મર્જર બાદ સોની ગ્રુપ પાસે 50.86% હિસ્સો રહેશે. જ્યારે મર્જર બાદ  એસ્સેલ ગ્રુપ પાસે 3.99% હિસ્સો રહેશે.બાકી પબ્લિક શેર હોલ્ડર્સ પાસે 45.15% હિસ્સો રહેશે. એટલું જ નહીં સોની પ્રમોટર ગ્રુપ સાથે નૉન કંપીટ એગ્રીમેન્ટ સાઈન કરાશે. બોર્ડમાં વધારે સભ્યો સોનીની તરફથી નામિત કરવામાં આવશે. આ નવી ડીલ અંતર્ગત હવેથી પ્રમોટર્સની પાસે અધિકતમ 20 % સુધીનો હિસ્સો રાખવાનો અધિકાર હશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટ 47.07 ટકા હિસ્સો ધરાવશે. સોની પિક્ચર્સનો હિસ્સો 50.86% રહેશે. મર્જર કંપનીને પણ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે. આ સાથે, સોની પ્રમોટર ગ્રૂપ સાથે બિન-સ્પર્ધાત્મક કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here