Sunday, October 11, 2026
HomeEntertainmentઅનન્યા પાંડેને હવે આ હેન્ડસમ હંક સાથે થયો પ્રેમ? બ્રેકઅપ બાદ નવો...

અનન્યા પાંડેને હવે આ હેન્ડસમ હંક સાથે થયો પ્રેમ? બ્રેકઅપ બાદ નવો બોયફ્રેન્ડ!

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે હાલમાં પોતાની વેબ સીરિઝ ‘Call Me Bae’ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે આ સીરિઝમાં એક ગ્લેમરસ અમીર છોકરીનો રોલ પ્લે કર્યો છે. ‘Call Me Bae’ સીરિઝમાં અનન્યાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.અનન્યા પર તેના રુમર્ડ બોયફ્રેન્ડ વોકર બ્લેકો (Walker Blanco)એ પણ પ્રેમ વરસાવ્યો છે. ફોર્મર મોડલ વોકર બ્લેકોએ અનન્યાની પ્રશંસામાં પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. વોકરે અનન્યાની સીરિઝ ‘Call Me Bae’નું પોસ્ટર શેર કરીને લખ્યું- Heyy Baeee… તેણે તેમાં અનન્યાને ટેગ પણ કરી છે.હવે એક્ટ્રેસ માટે વોકર બ્લેકોની સ્વfટ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટ બાદ બંનેના રિલેશનશિપની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા સમયથી અનન્યાનું નામ વોકર સાથે જોડાઈ રહ્યું છે. રિપોર્ટસ પ્રમાણે તેઓ ડેટ કરી રહ્યા છે. અહેવાલો પ્રમાણે બંનેની પ્રથમ મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં થઈ હતી. ત્યારથી બંનેની નિકટતા વધી છે. વોકર બ્લેકોની વાત કરીએ તો તે અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે. તે જામનગરમાં રહે છે અને ‘વનતારા’ એનિમલ પાર્કમાં અંબાણી પરિવાર માટે કામ કરે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અનન્યા પાંડે 13 વર્ષ મોટા આદિત્ય રોય સાથે રિલેશનમાં હતું, પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here