Saturday, September 19, 2026
HomeAhmedabadઅનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

અનિતા ભાભીનું બસ દુર્ઘટનામાં ઓચિંતા મૃત્યુ?

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની નવી વાર્તામાં આંચકાજનક વળાંક માટે તૈયાર રહો. અનિતા (વિદિશા શ્રીવાસ્તવ)ને ગમખ્વાર બસ અકસ્માત નડે છે, જે બધાને આંચકો આપે છે અને વિભૂતિ નારાયણ મિશ્રા (આસીફ શેખ) માટે નવા લગ્નની સંભાવના ઊભી થાય છે.

મનમોહન તિવારીની ભૂમિકા ભજવતો રોહિતાશ ગૌર કહે છે, “અનિતા સેમિનાર માટે શહેરની બહાર જઈ રહી છે એવી માહિતી વિભૂતિને આપે છે. વિભૂતિ હવે અંગૂરી (શુભાંગી અત્રે) સાથે ખુલ્લેઆમ ફલર્ટ કરવા મળશે એવું વિચારીને ખુશ થાય છે. જોકે તે પછી દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) અનિતાની બસને દુર્ઘટના નડી છે એવા દુઃખના સમાચાર લઈને આવે છે. બધા જ ભાંગી પડે છે. તિવારીને ચક્કર આવે છ, વિભૂતિ સ્તબ્ધ થઈ જાય છે અને ડેવિડ ચાચા (અનુપ ઉપાધ્યાય)ને હાર્ટ એટેક આવે છે. ડોક્ટર (જિતુ ગુપ્તા) દરેકને એવી માહિતી આપે છે કે ડેવિડ ચાચાનું હવે ફક્ત એક વર્ષ બાકી છે. વિભૂતિ દુઃખમાં દારૂ પીએ છે. ડેવિડ ચાચા વિભૂતિને બીજાં લગ્ન કરવા અને પૌત્રને જોવાની છેલ્લી ઈચ્છા પૂર્‌ કરવા માટે કાલાવાલા કરે છે. વિભૂતિ આરંભમાં ઈનકાર કરે છે, પરંતુ અંગૂરી તેને મનાવી લે છે. પ્રેમ (વિશ્વજિત સોની) સંભાવ્ય છોકરી શોધી લાવે છે અને તુરંત સગાઈની વ્યવસ્થા કરવામાં આવે છે. “

અંગૂરીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે ઉમેરે છે, “એક વૃદ્ધ જુએ છે કે અનિતાનું શરીર પાણીમાં તરી રહ્યું છે. તે અનિતા સાજી થાય ત્યાં સુધી તેની સંભાળ રાખે છે. અનિતા સાજી થઈને ઘરે આવતાં વિભૂતિએ અન્ય સાથે સગાઈ કરી હોવાની જાણ થતાં જ આંચકો લાગે છે અને હૃદયભંગ થાય છે. વિભૂતિ સહિત બધા જ અનિતાને પાછી આવેલી જોઈને ખુશ છે, પરંતુ વિભૂતિની નવી ફિયાન્સી અને તેની માતા લગ્ન તોડવા માટે મોટી રકમ માગે છે.” શું વિભૂતિ પાછાં લગ્ન કરશે?

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here