Monday, October 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદથી આ 4 શહેરો માટે નવી સીધી ફ્લાઇટ, જાણો ક્યારથી થશે શરૂ

અમદાવાદથી આ 4 શહેરો માટે નવી સીધી ફ્લાઇટ, જાણો ક્યારથી થશે શરૂ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Direct Flights Will Be Available From Ahmedabad Airport : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ વર્ષે પ્રયાજરાગ, ઇન્દોર, કોલકાતા અને દેહરાદૂન માટે આગામી મહિનાથી વિમાન સેવા શરૂ કરવાની તૈયારી છે. આ ચારેય શહેરો માટે સીધી વિમાન સેવા શરૂ કરવા માટે પેપરવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 ડિસેમ્બર બાદ આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થઇ શકે છે. જેના લીધે ટુરીઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.

વિમાન કંપની ઇન્ડીગો અમદાવાદ-કોલકાતા, ઇન્દોર, અને એલાયન્સ એર દેહરાદૂન માટે સીધી વિમાન સેવા શરૂ કરી શકે છે. જોકે હાલમાં અમદાવાદથી કોલકાતા માટે સીધી ફ્લાઇટ સેવા છે, ત્યારે વધુ એક ફ્લાઇટનો ઉમેરો કરવામાં આવતાં હવે મુસાફરોને ત્રણના બદલે ચાર ફ્લાઇટ મળશે. તથા ત્રિવેન્દ્રમ કોચીન અને ગુવાહાટી માટે પહેલીવાર અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.
ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા અઠવાડિયાના સાતેય દિવસ અમદાવાદથી ગુવાહાટી અને ગુવાહાટીથી અમદાવાદ માટે વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. જે અમદાવાદથી સવારે 8:30 કલાકે અમદાવાદથી ઉડાન ભરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચાડશે.

તો બીજી તરફ ગુવાહાટીથી સાંજે 4:55 વાગે ઉપડશે જે રાત્રે 8:35 કલાકે અમદાવાદ પહોંચાડશે. આ સિવાય અન્ય એક ફ્લાઇટ અમદાવાદથી રાત્રે 9:20 કલાકે ઉડાન ભરશે, જે રાત્રે 11:45 કલાકે ગુવાહાટી પહોંચડશે.

મહાકુંભ પહેલાં દેશના ઘણા મહત્વપૂર્ણ શહેરો માટે વિમાન સેવા શરૂ થવાની છે. એરપોર્ટ સલાહકાર સમિતિએની બેઠકમાં અહીં પૂણે, જયપુર, ગુવાહાટી, ચેન્નઇ, જમ્મૂ, ગોવા, નાગપુર, પતના, અમદાવાદ, કોલકાતા, ભોપાલ તથા ઇન્દોર માટે સીધી વિમાન સેવા શરૂ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. એરપોર્ટ મેનેજમેન્ટનું કહેવું છે કે હવે મહાકુંભ પહેલાં આ તમામ શહેરો માટે સીધી સેવા શરૂ થશે. શરૂઆત અમદાવાદ, કોલકાતા, દેહરાદૂન અને ઇન્દોરથી કરવામાં આવી શકે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here