Wednesday, August 5, 2026
HomeEntertainmentઅમિતાભે અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં ભરપૂર વખાણ કર્યાં

અમિતાભે અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં ભરપૂર વખાણ કર્યાં

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

મુંબઇ : શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઇ વોન્ટ ટૂ ટોક’ ગત શુક્રવારના ૨૨ નવેમ્બરના રોજ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મની ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ થઈ છે. પરંતુ, અમિતાભ બચ્ચને પુત્રની આ ફિલ્મનાં ભરપૂર વખાણ કરી નાખ્યાં છે. આ ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારે પહેલા દિવસે તેની કમાણી માંડ ૫૦ લાખ થઈ હતી. થિયેટરોમાં ફિલ્મની ઓક્યુપેન્સી માંડ પાંચ ટકા નોંધાઈ છે એટલે કે થિયેટરમાં માંડ પાંચ ટકા ખુરશીઓ ભરેલી હોય છે. જોકે, અમિતાભે આ ફિલ્મનાં અને તેમાં પણ અભિષેકની એક્ટિંગના વખાણ કરતાં એક લાંબો લચક બ્લોગ લખી નાખ્યો છે. બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે, અમુક ફિસ્મો મનોરંજન માટે બનતી હોય છે. તો તોડી ફિલ્મો તમને ફિલ્મ બનાવવા માટઅમંત્રિત કરતી હોય છે. પરંતુ, આ તને ફિલ્મ બનવા માટે આમંત્રિત કરે છે. અભિષેક કમર્શિઅલી એક ફલોપ એક્ટર રહ્યો છે. તેની બહુ જ ઓછી ફિલ્મો ટિકિટબારી પર ચાલી છે. તેમાં પણ તે સોલો હિરો હોય તેવી તો જુજ જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here