Sunday, October 4, 2026
HomeEntertainmentBollywoodઅશુભ સહકલાકાર કહેતા ટ્રોલર્સને પ્રિયા આનંદે આપ્યો જડબાતોડ જવાબ

અશુભ સહકલાકાર કહેતા ટ્રોલર્સને પ્રિયા આનંદે આપ્યો જડબાતોડ જવાબ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૩
મોખરાની અભિનેત્રી શ્રીદેવીએ પ્રિયા આનંદ સાથે કામ કર્યું તો બેડ લક નીવડયું અને શ્રીદેવીનું અકાળ અવસાન થયું એવી ટ્‌વીટ કરનારા ટ્રોલને પ્રિયા આનંદે જડબાતોડ જવાબ આપ્યો હતો. એક ટ્રોલે એવી ટ્‌વીટ કરી હતી કે પ્રિયા આનંદ બેડલક સાથે લઇને આવે છે.
પહેલાં શ્રીદેવીએ એની સાથે ઇંગ્લીશ વીંગ્લીશ ફિલ્મ કરી તો શ્રીદેવીનું અકાળ અવસાન થયું. જે કે રિતેશે પ્રિયા આનંદ સાથે ફિલ્મ કરી તો એ પણ ઊકલી ગયો. આજે આ દુનિયામાં નથી. પ્રિયા ઘણા કલાકારો માટે અશુભ સહકલાકાર નીવડી છે. પ્રિયા સાથે કામ કરનારા દરેક કલાકારે જીંદગીથી હાથ ધોઇ નાખવા પડયા હતા.
આ ટ્‌વીટનો પ્રિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે પેલાએ માફી માગવી પડી. પ્રિયાએ કહ્યું કે તમે એટલી હદે નીચે ઊતરી ગયા છો કે તમને જવાબ આપીને મારે મારી જાતને તમારા જેટલી નીચી ઊતારવી નથી. એટલે હું તમારી આ સંવેદનહીન પ્રતિક્રિયાનો જવાબ નથી આપતી. પ્રિયાની સાથોસાથ પ્રિયાના કેટલાક ચાહકોએ પણ ટ્રોલ કરનારની આકરી ટીકા કરી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here