Sunday, October 4, 2026
HomeSportsCricketઆઇપીએલની મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયાં, ૧.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત

આઇપીએલની મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયાં, ૧.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૩
વાઘોડીયા તાલુકાના લીમડા ગામ પાસે એસઓજી વડોદરાએ બાતમીના આધારે લીમડાથી મઢેલી જવાના રોડ પર પારૂલ કોલેજની સામે રોડ પર હાલ રમાઈ રહેલી આઈપીએલની ૨૦ ઓવરની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડે છે. જે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે લીમડાથી મઢેલી જવાના રોડ પર બાતમી વાળી જગ્યાએ જઈ ઈકો ગાડીને કોર્ડન કરી રેડ કરતા બે ઇસમો મોબાઇલ લાઇવ ટીવીમાં આઈપીએલ મેચ જાઈ મોબાઇલ ફોનમાં ગ્રાહકો પાસેથી સટ્ટો લખતા નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ તખતસિંહ રાઠોડ રહે ડી ૬ કમલાનગર સોસાયટી વાઘોડીયા હોવાનું જણાવેલ જેની પાસેથી ૪ મોબાઇલ તેમજ રોકડ રૂપિયા ૧૧૭૧૦ મળી આવેલ તથા સલીમ હાસનભાઈ મન્સુરી રહે ઊંડાફળિયા વાઘોડીયાનો હોવાનું જણાવેલ જેની પાસેથી એક મોબાઇલ તેમજ રોકડ ૩૫૦ રૂપિયા મળી આવ્યા હતા. ઈકો ગાડીની કિ ૧,૫૦,૦૦૦ કુલ મળી ૧,૭૫,૫૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ સટ્ટો બેટિંગનો વેપાર આગળ પોતે રાહિલ ઉર્ફે રાજા સતીષભાઈ જયસ્વાલ રહે જગદંબા ટોકીઝ પાસે વાઘોડીયાનાને લખાવતો હોવાનું જણાવ્યું હતું. રાહિલ ઉર્ફે રાજા હાજર ન મળતાં આ ત્રણ ઇસમો વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here