Sunday, October 4, 2026
HomeEntertainmentBollywoodઆદિત્ય રોય કપૂર પરણવાને પંથે

આદિત્ય રોય કપૂર પરણવાને પંથે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અભિનેતા આદિત્ય રૉય કપૂર પણ હવે પૈણવા માટે થનગની રહ્યો છે. કહેવાય છે કે બહુ જલદી તે તેની ગર્લફ્રેન્ડ દિવા ધવન સાથે સગાઈના બંધનમાં બંધાવાની યોજના કરી રહ્યો હોવાનું ફિલ્મ જગતમાં ચર્ચાઈ રહ્યું છે.

દિવા ધવનને તે પોતાની સારી મિત્ર ગણાવે છે, પણ બંને લગ્ન કરવા સુધીના સંબંધો ધરાવે છે. એક ચૅટ શૉમાં દિવા વિશે પૂછતા આદિત્યએ જણાવ્યું હતું કે દિવા તેની સારી મિત્ર છે. વર્ષો પહેલા બંને એક ફેશન-શોમાં મળ્યા હતા. એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં બંને જણા સાથે જમવા જતા મીડિયાએ તેમની તસવીર લઈ વાઇરલ કરી દીધી હોવાને કારણે બંને વિશે અફવા ઊડી રહી હોવાનું આદિત્ય કપૂરે જણાવ્યું હતું.

પરંતુ ફિલ્મી સૂત્રો અનુસાર આદિત્ય અને દિવા નજીકના સમયમાં સગાઈ અને ૨૦૨૦માં લગ્નગ્રંથિથી જોડાવાની તૈયારી કરી રહ્યા છે.

બૉલીવૂડમાં અભિનેતા-અભિનેત્રીના અફેર્સ અને લગ્ન કાયમ ચર્ચામાં રહે છે. ગત વર્ષે દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર જેવી પ્રખ્યાત અભિનેત્રીઓના લગ્ન ચર્ચાનો મુખ્ય વિષય રહ્યા હતા.

જોકે આદિત્ય કપૂરે તેના દિવા સાથેના સંબંધો અંગે હંમેશાં ઇનકાર કર્યો છે. દિવા ધવન કોઈ પુરુષને કિસ કરી રહી હતી તેવો ફોટો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો. પુરુષના ચહેરા પરથી તે આદિત્ય કપૂરનો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ દિવા અને આદિત્યના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું હતું.

અગાઉ આદિત્ય રૉય કપૂરનું નામ તેની કો-સ્ટાર શ્રદ્ધા કપૂર સાથે પણ જોડાયું હતું. ૨૦૧૫માં બંનેનું બ્રેક-અપ થયાના સમાચાર હતા.હાલ આદિત્ય રૉય કપૂર મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક-ટુ’માં કામ કરી રહ્યો છે. તેની સાથે આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ, સંજય દત્ત પણ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત આદિત્ય દિશા પટની સાથે ‘મલંગ’ ફિલ્મમાં પણ જોવા મળશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here