Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodઓસ્કર સેરિમનીમાં 'નાટુ નાટુ' લાઈવ પરફોર્મ કરાશે

ઓસ્કર સેરિમનીમાં ‘નાટુ નાટુ’ લાઈવ પરફોર્મ કરાશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

– ઓસ્કર એવોર્ડ માટે પ્રબળ દાવેદાર ગણાય છે

– રાહુલ  સિપ્લિગંજ અને કાલા ભૈરવ હોલીવૂડના દિગ્ગજો સમક્ષ ગીત રજૂ કરશે

મુંબઇ : ઓસ્કર સેરિમનીમાં ‘આરઆરઆર’નાં ગીત ‘નાટુ નાટુ’નું લાઈવ પરફોર્મન્સ થવાનુ ંછે. આ ગીતને આ ગીતના સિંગર્સ રાહુલ સિપ્લિગંજ અને કાલ ભૈરવ પરફોર્મ કરવાના છે. 

આ ગીતનું મ્યુઝિક એમએમ કીરાવનીનું છે. કાલા ભૈરવ કિરાવનીનો જ પુત્ર છે.

નાટૂ નાટૂ ગીતને ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર પર ફિલ્માવામાં આવ્યુ ંહતું.બન્નેના ડાન્સ અને કમાલની એનર્જીએ  દરેકને પ્રભાવિત કર્યા છે. 

શોના પ્રોડયુસર્સે જણાવ્યું હતુ ંકે, રાહુલ અને કાલા લોસએન્જલસના ડોલ્બી થિયેટરમાં આ ગીતનું લાઇવ પરફોર્મ કરવાના છે. ઓસ્કર માટે  આ ગીતની ટક્કર બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં રિહાના, લેડી ગાગા, મિટસ્કી, ડેવિડ બ્યારન ્ને ડાયને વારેનથી  સાથે થવાની છે. રિહાના પણ પોતાનું ગીત રજૂ કરવાનું છે. 

ઉલ્લેકનીય છે કે, નાટૂ નાટૂ ગીતનું શૂટિંગયુક્રેનના રાષ્ટ્રપતિના મહેલમાં કરવામાં આવ્યુ ંહતું. એ જ દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની શરૂઆત થતાં ફિલ્મની ટીમ યુક્રેનમાં ફસાઇ ગઇ હતી. રામ ચરણ અને જુનિયર એનટીઆરે આ ગીત માટે લગભગ એક મહિના સુધી રિહર્સલ કર્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here