Thursday, June 25, 2026
HomeGujaratગુજરાતમાં દારૂની રેલમછેલ?

ગુજરાતમાં દારૂની રેલમછેલ?

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગુજરાતમાં દારૂને મામલે સરકાર બરોબરની સપડાઈ છે. સામે પેટાચૂંટણી આવી રહી છે ત્યારે દારૂ મામલે ગુજરાત સરકાર ઉપર એક પછી એક પ્રહાર થઈ રહ્યા છે એવામાં સરકાર દ્વારા પરમીટના આંકડા જાહેર થતા બળતામાં ઘી હોમાયુ છે. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતાની વેબસાઈટ ઉપર 3જી ઓગસ્ટ 2019 સુધીમાં ગુજરાતની 66 હોટેલને વિદેશી દારૂ વેચવાનો પરવાનો આપ્યો હોવાની માહિતી છે.

  • અમદાવાદમાં 18 હોટલોને દારૂ વેચવાનો પરવાનો
  • છેલ્લા પાંચ વર્ષમાં પરમીટ બમણી
  • રાજ્યમાં કુલ 66 હોટેલને દારૂ વેચવાનો પરવાનો

ગુજરાતમાં દારૂની રેલમ છેલ મામલે રાજકિય વર્તુળોમાં ઘમાસાણ જામ્યુ છે ત્યારે હવે રાજ્યમાં સરકાર દ્વારા દારૂની પરમીટના આંકડા સામે આવતા ગુજરાત સરકાર દારૂ મુદ્દે ફરીથી એક વખત ઘેરાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં દારૂની બમણી પરમીટ આપવામાં આવી છે સામે હોટેલોને પણ દારૂનો વેચવાનો પરવાનો આપતા આંકડા જાહેર થતા ફરી એક વાર ગુજરાતમાં દારૂ બંધી ખાલી નામની હોવાની ચર્ચાને તુલ મળી છે.

છેલ્લા પાંચ વર્ષમાં પરમીટ બમણી
રાજ્યમાં દારૂ વેચાણનો મામલો વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. સરકારે આપેલ દારૂની પરમિશનના આંકડા આવ્યા સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં દારૂની પરમીટમાં બમણો વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં દારૂની પરમીટ 2644થી 4078 પર પહોંચી ગઈ છે.

રાજ્યમાં કુલ 66 હોટેલને દારૂ વેચવાનો પરવાનો
હાલ રાજ્યની કુલ 66હોટેલો હાલના સમયે દારૂ વેચી રહી છે નવી 31 હોટેલને દારૂ વેચવાની પરવાનગી અપાઇ છે. 2017-18માં 4078 દારૂની પરમીટ આપવામાં આવી છે. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતાની વેબસાઈટ ઉપર 3જી ઓગસ્ટ 2019 સુધીમાં ગુજરાતની 66 હોટેલને વિદેશી દારૂ વેચવાનો પરવાનો આપ્યો હોવાની માહિતી છે.

જાણો રાજ્યની કઈ કઈ હોટલમાં વેચાય છે દારૂ.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here