Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં દારૂબંધીની ઉડ્યા લીરેલીરા, અમદાવાદમાં ટ્રક પલટી જતા દારૂની રેલમછેલ

ગુજરાતમાં દારૂબંધીની ઉડ્યા લીરેલીરા, અમદાવાદમાં ટ્રક પલટી જતા દારૂની રેલમછેલ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે તે એક ઓપન સિક્રેટ છે. રાજ્યમાં દિવસેને દિવસે દારૂનું ચલણ વધી રહ્યું છે તેમાં બેમત નથી. તેમાં પણ અમદાવાદમાં તો દારૂની રેલમછેલ જોવા મળે છે. આજે શહેરમાં દારૂબંધી લિરેલીરા ઉડાવતી એક ઘટના બની છે. શહેરના પોશ એરિયા એવા પકવાન ચાર રસ્તા પાસે એક ટ્રક(Gj1v3394)પલટી ખાઈ જતા ટ્રકમાં સંતાડેલો દારૂ છતો થઈ ગયો હતો. જેને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

બે વર્ષમાં શહેરમાં ઝડપાયો છે 19 કરોડથી વધુનો દારૂ

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ શહેર અને જિલ્લામાં ઝડપાયેલા દારૂ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં મળ્યો છે. આ પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળી રહેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ-બિયરની 6 લાખ 89 હજાર 464 બોટલ અને દેશી દારૂ 1 લાખ 21 હજાર 66 લિટર દારૂ ઝડપાયો છે. જેની કિંમત રૂપિયા 19 કરોડ 26 લાખ 58 હજાર 484 જેટલી મસમોટી થાય છે. છેલ્લા બે વર્ષમાં 98 કિલો 402 ગ્રામ નશીલા પદાર્થો પકડાયા છે. જેની કિંમત રૂપિયા 20 લાખ 95 હજાર 482 થાય છે.

n/news/MGUJ-AHM-HMU-LCL-a-truck-overturn-at-pakwan-cross-road-of-ahmedabad-secretly-daru-come-out-gujarati-news-5966175.html
n/news/MGUJ-AHM-HMU-LCL-a-truck-overturn-at-pakwan-cross-road-of-ahmedabad-secretly-daru-come-out-gujarati-news-5966175.html

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here