Tuesday, August 11, 2026
HomeWorldજર્મનીના હાઈફીલ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં અચાનક જ ચકડોળમાં લાગી આગ : 30 લોકો...

જર્મનીના હાઈફીલ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં અચાનક જ ચકડોળમાં લાગી આગ : 30 લોકો ઈજાગ્રસ્ત

Date:

Related stories

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

Ferris Wheels Catches Fire in Germany: જર્મનીના હાઈફીલ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ભયાવહ ઘટના ઘટી. મ્યૂઝિક ફેસ્ટિવલમાં અચાનક ચકડોળમાં આગ લાગી ગઈ. અચાનક લાગેલી આગની ચપેટમાં આવીને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના શનિવારના દિવસની છે. આ ઘટનાના કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે ઘણા લોકો ચકડોળમાં પહેલેથી જ હાજર હતા. વીડિયોમાં તે પળને પણ બતાવવામાં આવી જ્યારે અચાનક કેરિએઝમાં આગ લાગી જાય છે.
નીચે હાજર લોકો પણ ઊભા થઈને ચકડોળને જ જોવા લાગે છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ છે- પૂર્વ જર્મનીમાં એક મ્યૂઝિક ફેસ્ટિવલમાં ચકડોળમાં આગ લાગવાથી ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. 18 લોકોને હોસ્પિટલ લઈ જવાયા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ચાર લોકો આગમાં જીવતા ભૂંજાયા જ્યારે એક વ્યક્તિ પડીને ઈજાગ્રસ્ત થઈ ગઈ. આગ લાગવાના કારણોની હજુ તપાસ કરવામાં આવી રહી છે.

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here