Monday, October 5, 2026
HomeGujaratAhmedabadજશોદાબેને આનંદીબેનને આપ્યો જવાબ, ‘મોદી મારાથી દૂર છે, પણ મારા રામ છે

જશોદાબેને આનંદીબેનને આપ્યો જવાબ, ‘મોદી મારાથી દૂર છે, પણ મારા રામ છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલના એક નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, ‘મોદી અપરિણીત છે.’ જોકે હવે જશોદાબહેને આનંદીબહેનને જવાબ આપ્યો છેજશોદાબહેને કહ્યું છે કે, ‘આનંદીબહેન કહે છે કે, નરેન્દ્ર મોદીનાં લગ્ન થયાં નથી.’ મીડિયા સાથેની વાતચીતમાં મધ્યપ્રદેશના ગવર્નરે મોદી અપરિણીત હોવાનો દાવો કર્યો હતો, જેનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો.હવે જશોદાબહેને કહ્યું છે કે, ‘નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ભરેલા સોગંદનામામાં પત્ની તરીકે મારા નામનો ઉલ્લેખ કર્યો હતો.’ તેમના ભાઈ અશોક મોદીના મોબાઇલ ફોનથી શૂટ કરાયેલા વીડિયોમાં જશોદાબહેન એક લખાણ વાંચતા નજરે પડે છે.વીડિયોમાં તેઓ આગળ કહી રહ્યાં છે કે, ‘એક શિક્ષિકા થઈને તેમણે બીજી શિક્ષિકા વિશે આવું કહ્યું તે બિલકુલ અયોગ્ય છે. તેમના આ નિવેદનથી ભારતના વડાપ્રધાનની છબિને નુકસાન પહોંચ્યું છે. તે મારા માટે આદરણીય છે અને મારા માટે રામ છે.’ તેમણે આવા નિવેદનોથી રાજકારણ ન રમવાનું પણ કહ્યું હતું.જશોદાબહેનના ભાઈ અશોક મોદીએ આ વીડિયોની પુષ્ટિ કરતા કહ્યું છે કે, વીડિયોમાં જશોદાબહેન જ છે. તેમણે કહ્યું છે કે, ‘જ્યારે આનંદીબહેનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર આવ્યું તો અમને વિશ્વાસ ન થયો, પણ એક અખબારમાં જ્યારે આ અહેવાલ પ્રકાશિત થયા તો અમને લાગ્યું કે તે વીડિયો ખોટો નથી. આથી અમે તેનો જવાબ આપવાનું નક્કી કર્યું

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories