Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodજાન્હવી કપુર નવી ફિલ્મમાં પાયલોટના રોલમાં ચમકશે

જાન્હવી કપુર નવી ફિલ્મમાં પાયલોટના રોલમાં ચમકશે

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

મુંબઇ,તા. ૧૩
પોતાની ડેબ્યુ ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર સરેરાશ રહ્યા બાદ પણ જાન્હવી કપુરને નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પાસે સારી અને મોટા બેનરની ફિલ્મ આવી રહી છે. સ્ટાર કિડ્‌સ હોવાનો લાભ તેને મળી રહ્યો છે. હવે તે કરણ જાહરની વધુ એક ફિલ્મમાં કામ કરી રહી છે. તે ઇÂન્ડયન એરફોર્સના પાયલોટ ગુન્જન સક્સેનાની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહી છે. લખનૌમાં પ્રથમ તબક્કાનુ શુટિંગ પૂર્ણ કરાયા બાદ હવે તે જ્યોર્જિયામાં બીજા તબક્કાનુ શુટિંગ કરનાર છે. કારગીલ ગર્લ પર ફિલ્મ બની રહી છે. બીજા તબક્કાના શુટિંગ દરમિયાન વધારે એક્શન રાખવામાં આવનાર છે. તેના ફેન ફોલોવિંગમાં હવે વધારે થઇ રહ્યો છે. ધડક ફિલ્મ અપેક્ષા મુજબની સફળતા હાંસલ કરી શકી ન હતી. ધડક રજૂ કરવામાં આવ્યાના એક મહિના બાદ તેને કરણ જાહરની ફિલ્મ તખ્ત મળી ગઇ હતી. આ ફિલ્મમાં મોટા સ્ટાર કામ કરી રહ્યા છે. મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવા માટે કરણ જાહર જાણીતા રહ્યા છે. હવે એવા હેવાલ આવ્યા છે કે કરણ જાહર નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે જેમાં જાન્હવી કપુર પાયલોટના રોલમાં નજરે પડનાર છે. રિપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યુ છે કે આ ફિલ્મમાં જાન્હવી ઇÂન્ડયન એરફોર્સની પહેલી મહિલા પાયલોટ ગુજન સક્સેનાની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મ કરણ જાહરના ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ તૈયાર કરવામાં આવનાર છે. પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે જાન્હવી લાગી ગઇ છે. તે જરૂરી ટ્રેનિંગ પણ લઇ રહી છે. હાલમાં જ જાન્હવી અને ગુજનનો એક ફોટો પણ વાયરલ થયો છે. ગુજન ભારતીય હવાઇ દળની સાહસી પાયલોટ તરીકે રહી છે. તેની ભૂમિકા કરીને જાન્હવી ગર્વ અનુભવ કરી રહી છે. તેની પ્રથમ ફિલ્મને સફળતા ન મળ્યા બાદ તે રોલને લઇને આશાવાદી છે .

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here