Sunday, October 4, 2026
HomeGujaratજામનગરના ભૂમાફિયા જયેશ પટેલના નાનાભાઇ પર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના નાનાભાઇ પર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

.જામનગરમાં ભૂમાફિયાની છાપ ધરાવતા જયેશ પટેલના નાના ભાઇ ધર્મેશ પટેલ પર અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કર્યો કરતા લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ જતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા

પ્રાપ્ત વિગત મુજબ જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલ પાસે આજે શુક્રવારે સવારે 10.30 વાગે ધર્મેશ રાણપરીયા (પટેલ) પર બુકાનીધારી કેટલાક શખ્સો આવી તેના પર તીક્ષ્ણ હથિયાર ઘાથી હુમલો કર્યો હતો. આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ જતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. બાદમાં ધર્મેશને 108 મારફત જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. હુમલા પાછળ પ્રેમપ્રકરણ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here