Monday, September 14, 2026
HomeGujaratજામનગરની શાળામાં શિક્ષકે પાંચમા ધોરણના વિદ્યાર્થીને ધીબેડી નાખ્યો, હોબાળો થતાં પોલીસે મામલો...

જામનગરની શાળામાં શિક્ષકે પાંચમા ધોરણના વિદ્યાર્થીને ધીબેડી નાખ્યો, હોબાળો થતાં પોલીસે મામલો થાળે પાડ્યો

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

જામનગરની એક ખાનગી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને સ્કૂલની શિક્ષિકાએ માર માર્યો હોવાનો મામલો સ્કૂલ સંચાલકો સુધી પહોંચ્યા પછી કોઈ નિષ્કર્ષ નહીં આવતાં આખરે પોલીસ મથક સુધી મામલો પહોંચ્યો છે, જેથી ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગરમાં આવેલી કાલિંદી સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેની શિક્ષિકાએ ગાલ પર તમાચા મારી દેતાં બાળકને ઇજાના નિશાનો બન્યા હતા. વિદ્યાર્થીઓને લાઈનમાં લઈ જવાતા હતા, જે દરમિયાન એક વિદ્યાર્થી લાઈનની બહાર નીકળી જતાં શિક્ષિકાએ ઉશ્કેરાઈ જઇ માર માર્યો હોવાથી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત બન્યો હતો. તેણે રડતાં રડતાં પોતાના વાલી પાસે સમગ્ર બનાવની વાત કરી હોવાથી વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તાત્કાલિક અસરથી સમગ્ર મામલે શાળા ના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શાળા સંચાલકો દ્વારા કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો.આખરે આજે સવારે આ મામલાને પોલીસ મથકે લઈ જવાયો છે, અને પોલીસ સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસમાં જોડાઈ છે. નજીકના ભવિષ્યમાં આ પ્રકરણમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેમ જાણવા મળી રહ્યું છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here