Tuesday, September 29, 2026
HomeSportsટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો...

ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી

Date:

Related stories

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

ભારત અને શ્રીલંકાની વચ્ચે વનડે સિરીઝ હવે ખતમ થઈ ચૂકી છે. સિરીઝની અંતિમ મેચ 7 ઓગસ્ટે રમાઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 2-0થી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો.
આ સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોની સામે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન લાચાર જોવા મળ્યા. રોહિત શર્મા સિવાય આ સિરીઝમાં કોઈ પણ બેટ્સમેન વધુ ખાસ કમાલ કરી શક્યો નહોતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે.

સ્પિન વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ પહેલી વખત આટલી વિકેટ ગુમાવી :

વનડે સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોનો દબદબો જોવા મળ્યો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ સ્પિન બોલરો વિરુદ્ધ 27 વિકેટ ગુમાવી હતી. ટીમ ઈન્ડિયાએ વનડે દ્વિપક્ષીય સિરીઝમાં કોઈ પણ ટીમના સ્પિનરો વિરુદ્ધ પહેલી વખત આટલી વિકેટ ગુમાવી છે.

ત્રીજી મેચમાં 110 રનથી મળી હતી હાર :
સિરીઝની ત્રીજી મેચ 7 ઓગસ્ટે કોલંબોમાં રમવામાં આવી. આ મેચમાં પહેલી બેટિંગ કરતાં શ્રીલંકાએ 50 ઓવરમાં 248 રન બનાવ્યા હતાં અને ટીમ ઈન્ડિયાની સામે જીત માટે 249 રનનું લક્ષ્ય રાખ્યું હતું. 249 રનના લક્ષ્યનો પીછો કરતાં સમગ્ર ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ હારી ગઈ હતી. એકવાર ફરીથી ભારતીય બેટ્સમેનોએ ખૂબ નિરાશ કર્યાં હતાં. રોહિત શર્માએ ટીમ માટે સૌથી રન બનાવ્યા હતાં. રોહિતે 35 રન બનાવ્યા હતાં.

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here