Saturday, September 19, 2026
HomeEntertainmentતનુશ્રી દત્તા વિવેક અગ્નિહોત્રી દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કર્યાનું શેર કર્યું

તનુશ્રી દત્તા વિવેક અગ્નિહોત્રી દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કર્યાનું શેર કર્યું

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

તનુશ્રી દત્તાએ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ ભૂતકાળમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યાનું શેર કર્યુ હતું. અભિનેત્રીનો એક ઇન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેણે વિવેક અગ્નિહોત્રીએ તેની સાથે ગેરવર્તણૂક કરી હોવાનું જણાવ્યું છે. ભિનેત્રીએ ૨૦૦૫માં ચોકલેટ ફિલ્મમાં વિવેક અગ્નિહોત્રી સાથે કામ કર્યુ ંહતું. તે વીડિયોમાંકહેતી જોવા મળી રહી છેકે, વિવેક તેને શોર્ટ સ્કર્ટ પહેરાવીને સેટ પર બેસાડી રાખતો હતો. તેને આવા પરિધાન પહેરીને ેસેટ પર બેસતા સંકોચ થતો હતો. પરંતુ વિવેક ન તો તેને તેના ટૂંકા સ્કર્ટને ઢાંકવા દેતો હતો કે ન તો તેને વેનિટી વેનમાં બેસવા જવા દેતો હતો. બસ આખો દિવસ તેને સેટ પર ખુરશીમાં બેસાડી રાખતો હતો. તેણે વધુમાં કહ્યુ ંહતું કે, ચોકલેટ ફિલ્મનું શૂટિંગ ૧૦૦ દિવસ સુધ ીચાલ્યુ હતું અને વિવેક અગ્નિહોત્રીએ તેને પૂરા ૧૦૦ દિવસ સુધી હેરાન કરી હતી. તેને પરેશાન કરવાની કોઇ તક છોડી નહોતી. તેને સેટ પર સૌથી પહેલા બોલાવી લેતો હતો,પરિસ્થિતિ ત્યાં સુધી વણસી હતી કે સેટ પર લાઇટ પણ ચાલુ ન થઇ હોય અને અંધારું એવી સ્થિતિમાં તેને સેટ પર પહોંચી જવું પડતુ ંહતું. જો જરા પણ તે સેટ પર મોડી પહોંચતી તો વિવેક તેને સહુ કોઇની હાજરીમાં બહુ ખરાબ રીતે દબડાવતો હતો. તેનું અપમાન કરવામા ંવિવેક કોઇ કસર છોડી નહોતી.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here