Saturday, September 26, 2026
Homenationalદિલ્હીમાં ૨૦૦ યુનિટ સુધી ફ્રી વિજળી આપવા જાહેરાત

દિલ્હીમાં ૨૦૦ યુનિટ સુધી ફ્રી વિજળી આપવા જાહેરાત

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી, તા. ૧
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો માટે આજે મોટી જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે પ્રતિ મહિના ૨૦૦ યુનિટ સુધી વિજળી બિલકુલ ફ્રી કરી દેવાની જાહેરાત કરી છે. આનો મતલબ એ થયો કે, જા મહિને ૨૦૦ યુનિટ વિજળી યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે તો બિલની ચુકવણી કરવી પડશે નહીં. આ નિર્ણયને તરત જ અમલી કરવાનો નિર્ણય પણ કરાયો છે. કેજરીવાલે કહ્યું છે કે, જા કોઇ ૨૦૦ યુનિટ સુધી વિજળીનો ઉપયોગ કરે છે તો તેને વિજળી બિલ આપવાની જરૂર રહેશે નહીં. ૨૦૧ યુનિટ થવાની Âસ્થતિમાં બિલની ચુકવણી કરવી પડશે. ૨૦૧થી ૪૦૦ યુનિટ સુધી અડધી સબસિડી આપવામાં આવશે. સબસિડીની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ ગ્રાહકોમાં તેમાં પણ ફાયદો થશે. સરકારના નિર્ણય બાદ કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થઇ રહ્યા છે કે, જા ૨૦૦થી ૧ યુનિટ પણ વધારે બિલ આવશે તો શું થશે. માનો કે ૩૦૦ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે તો કયા પ્રકારના બિલ રહેશે. આવી Âસ્થતિમાં ૨૦૦ બાદ ૧૦૦ યુનિટ પર અડધા બિલની ચુકવણી કરવી પડશે કે પછી ૩૦૦ બિલ ઉપર ચુકવણી કરવી પડશે તેને લઇને ભારે દુવિધાની સ્થતિ જાવા મળી રહી છે. દિલ્હી સરકારે પહેલાથી જ લાગૂ નીતિ પર અમલી કરવાની જાહેરાત કરી છે. ૨૦૧૫માં એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, ૨૦૦થી ઉપર હોવાની સ્થતિમાં સમગ્ર બિલ પૈકી અડધા બિલની ચુકવણી કરવાની રહેશે. દાખલા તરીકે ૩૦૦ યુનિટ થવાની સ્થતિમાં આપને ૧૫૦ના પૈસા ચુકવવા પડશે. કેજરીવાલ સરકારની આ જાહેરાતને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેજરીવાલે કહ્યું હતું કે, પહેલા દર વર્ષે વિજળીના બિલ વધારવામાં આવતા હતા. હવે આમ આદમી પાર્ટીની સરકારમાં વિજળી બિલ ઘટ્યા છે. પહેલા પાવર કટ લગાવવામાં આવતા હતા જેના લીધે દર વર્ષે ઇન્વર્ટર અને બેટરી ખરીદવાની ફરજ પડતી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here