Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodદિશા પટનીને ચોકલેટ ખુબ જ પસંદ છે

દિશા પટનીને ચોકલેટ ખુબ જ પસંદ છે

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

મુંબઇ,તા. ૮
અભિનેત્રી દિશા પટની સૌથી હોટ અને ફિટ અભિનેત્રી તરીકે રહી ચે. જા કે આનો અર્થ એ નથી કે તે પોતાના પસંદગીના ફુડની મજા માણતી નથી. જ્યારે વાત ચોકલેટની હોય ત્યારે તો આને ખાવા માટે તે ખુબ ખુશ થઇ જાય છે. આનો પુરાવો હાલમાં તેના નવેસરના ફોટાને જાઇને લગાવી શકાય છે. દિશાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હવે એક ફોટો શેયર કર્યો છે. જેમાં તે એક કેફેમાં બેઠેલી નજરે પડી રહી છે. તેની સામે ટેબલ પર ચોકલેટ કેક સ્લાઇસ અને કોફીને મુકેલી જાઇ શકાય છે. તેની નજીક રહેલા લોકો માને છે કે ચોકલેટની મજા માણવા અને તેને જાવાથી જ દિશાને ખુબ ખુશી મળે છે. આ ફોટામાં તેની સ્માઇલ અને અન્ય આવભાવને જાઇને જાણી શકાય છે. દિશાએ પોતે સ્માઇલ મારફતે ચોકલેટથી મળનાર હેપીનેસ વ્યક્ત કરી છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે ચોકલેટ નિહાળે છે ત્યારે તે ખુબ ખુશ થઇ જાય છે. આની સાથે દિશાએ હાર્ટ ઇન આઇઝવાળી ઇમોજી પણ બનાવી લીધી છે. બીજી બાજુ વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો દિશા પટનીએ હાલમાં મલંગ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુર અને અનિલ કપુરની ભૂમિકા છે. બંને કલાકારો પોતાની ભૂમિકાને લઇને ભારે આશાવાદી બનેલા છે. દિશા પટની બોલિવુડમાં જેટલી ફિલ્મો કરી રહી છે તેના કરતા સોશિયલ મિડિયા પર તેની વધારે લોકપ્રિયતા છે. દિશા હાલમાં છેલ્લે સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં નજરે પડી હતી. જેમાં કેટરીના કેફ પણ રોલ કરી ગઇ છે. દિશા પટની પોતાની નવી ફિલ્મ મલંગને લઇને પણ ખુબ આશાવાદી બનેલી છે. તેની કુશળતાની તમામ લોકો નોંધ લઇ રહ્યા છે. આગામી દિવસોમાં તેની પાસે વધારે સારી ફિલ્મો હાથમાં આવે તેવી પણ પુરી સંભાવના રહેલી છે.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here