Wednesday, November 4, 2026
HomeEntertainmentBollywoodદેશી જૉકર બનવું છે આયુષ્માન ખુરાનાને

દેશી જૉકર બનવું છે આયુષ્માન ખુરાનાને

Date:

Related stories

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

આયુષ્માન ખુરાનાની ઇચ્છા છે કે તે હવે નૅગેટિવ પાત્રો ભજવે. તેણે ‘બધાઈ હો’, ‘અંધાધુન’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી હટકે ફિલ્મો કરીને લોકોની વાહવાહી મેળવી છે.

તેની ‘બાલા’ હવે ૮ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ કૉમેડી ફિલ્મમાં આયુષ્માને એવી વ્યક્તિની ભૂમિકા ભજવી છે જેના સમય પહેલાં વાળ જતા રહે છે. ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ પર આધારિત છે. ડાર્ક કૅરૅક્ટર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘દર્શકોએ મારી ડાર્ક સાઇડ હજી સુધી નથી જોઈ. મારે દેસી જૉકર જેવા નૅગેટિવ પાત્રો ભજવવા છે. મને એ કૅરૅક્ટર આકર્ષક લાગે છે. તે એવુ પાસુ દેખાડે છે જે સૌમાં હોય છે, પરંતુ એનો કોઈ સ્વીકાર નથી કરતું. એ પાસુ જે સમાજને અનુરૂપ નથી હોતો. ‘જૉકર’નું ઇન્ડિયન વર્ઝન બનાવવા માટે તમને સ્ક્રિપ્ટ રાઇટર અને ડિરેક્ટર સાથે તાલમેળ બેસાડવો પડે છે.’

આયુષ્માનને કવિતા લખવાનો પણ શોખ છે. એ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મેં જ્યારે નૅશનલ અવૉર્ડ જીત્યો હતો ત્યારે મેં કેટલીક કવિતાઓ લખી હતી. જોકે હું વિવિધ વિષયો પર જેવા કે પ્રેમ, લાઇફમાં મળતી નાના-નાની ખુશીઓ અથવા તો દેશમાં હાલમાં જે સ્થિતિ છે એના પર લખવા માગુ છું.

હું પોતાને કેન્દ્રિત કરવામાં વિશ્વાસ નથી રાખતો. જોકે મને માનસિક રીતે એ આઝાદી જોઈએ છે કે હું વધુમાં વધુ કવિતાઓ લખી શકું. ત્યાર બાદ એ બુકને પબ્લિશ કરીશ. આ મારી બકેટ લિસ્ટમાં છે અને મને આશા છે કે મારી આ ઇચ્છા પણ પૂરી થશે.’

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here