Wednesday, November 18, 2026
HomeGujaratAhmedabadનવા સંકલ્પો અને લાયન્સ અનસ્ટોપેબલ ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના...

નવા સંકલ્પો અને લાયન્સ અનસ્ટોપેબલ ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના નવા વર્ષનો પ્રારંભ થયો

Date:

Related stories

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે નવગઠિત સુરત ડાક પરિક્ષેત્રના...

પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલથી નાગરિકોને મળી...

અમદાવાદ મંડળમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મંગળવાર, 17 નવેમ્બર, 2026ના રોજ...

હેવેલ્સ દ્વારા સીલિંગ ફેનની શ્રેણીમાં નવી ક્રાંતિ: ભારતનો પ્રથમ...

નવી દિલ્હી, 17 નવેમ્બર, 2026: ભારતીય પંખા ઉદ્યોગમાં નવીનતમ...

તુલસી વિવાહના પાવન પ્રસંગે ‘વાના રસમ’ની ભવ્ય ઉજવણી કરાઇ

અમદાવાદ: નિકોલમાં ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ દ્વારા તથા ખોડલધામ...

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સેવાકીય ક્લબ સંસ્થા છે. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ પાસે 206 થી વધુ દેશો અને ભૌગોલિક વિસ્તારોમાં 45,000 થી વધુ ક્લબમાં 1.35 મિલિયન સભ્યો છે.અમદાવાદમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના નવા વર્ષનો પ્રારંભ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી કરવામાં આવી હતી..નવા સભ્યોએ હર્ષો ઉલ્લાસ સાથે ભગવાન સત્યનારાયણની કથામા ઉપસ્થિત રહ્યા હતા.

લાયન્સ ક્લબના અમદાવાદ ડીસ્ટ્રીક ના ડિરેક્ટર દક્ષેશ સોનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની આ વર્ષ ની થીમ છે લાયન્સ અનસ્ટોપેબલ. જે રીતે છેલ્લા ૧૦6 વર્ષથી લાયન્સ ગ્રુપ અવિરત રીતે સેવાકીય કાર્ય કરતુ આવ્યું છે એવી જ રીતે આ વર્ષમાં લાયન દ્વારા ગૌસેવા, પર્યાવરણ લક્ષી અને બીજા અનેક કાર્યક્રમો કરવામાં આવશે.

ભૂતપૂર્વ ડીસ્ટ્રીક ગવર્નર કલ્પેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું લાયન્સ ગ્રુપે આ વખતે ‘અનસ્ટોપેબલ લાયન્સ’ દ્રારા નવયુવાનો ને સાથે જોડી ને યુવાન પેઢી ને પણ સામાજિક પ્રવુતિઓ મા જોડાવાનો પ્રયાસ કરશે

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે નવગઠિત સુરત ડાક પરિક્ષેત્રના...

પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલથી નાગરિકોને મળી...

અમદાવાદ મંડળમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મંગળવાર, 17 નવેમ્બર, 2026ના રોજ...

હેવેલ્સ દ્વારા સીલિંગ ફેનની શ્રેણીમાં નવી ક્રાંતિ: ભારતનો પ્રથમ...

નવી દિલ્હી, 17 નવેમ્બર, 2026: ભારતીય પંખા ઉદ્યોગમાં નવીનતમ...

તુલસી વિવાહના પાવન પ્રસંગે ‘વાના રસમ’ની ભવ્ય ઉજવણી કરાઇ

અમદાવાદ: નિકોલમાં ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ દ્વારા તથા ખોડલધામ...

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here