Monday, October 5, 2026
HomeEntertainmentBollywoodપ્રિયંકા ચોપરા સ્ટારર ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ આવતીકાલે ટ્રેલર રિલીઝ થશે

પ્રિયંકા ચોપરા સ્ટારર ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ આવતીકાલે ટ્રેલર રિલીઝ થશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પ્રિયંકા ચોપરા સ્ટારર ‘ધ સ્કાય ઇઝ પિન્ક’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મથી પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં કમબેક કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે 10 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.

પ્રિયંકાએ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતાં લખ્યું કે, ‘આ પરિવારમાં ગાંડપણ એકપણ જનરેશનને છોડતું નથી.’

‘જય ગંગાજલ’ પછી આ ફિલ્મથી પ્રિયંકા બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા, ફરહાનની સાથે ઝાયરા વસીમ, રોહિત સરાફ પણ છે. ફિલ્મને સોનાલી બોસે ડિરેક્ટ કરી છે. ફિલ્મને ’ અને ‘રોય કપૂર ફિલ્મ્સ’ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતમાં 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ‘ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં 13 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here