Tuesday, October 13, 2026
HomeEntertainmentBollywoodબે-ત્રણ છોકરીઓ એવી છે જેમને મારું નામ લીધા વગર ખાવાનું પચતું નથી...

બે-ત્રણ છોકરીઓ એવી છે જેમને મારું નામ લીધા વગર ખાવાનું પચતું નથી : દિલજિત

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

અભિનેતા અને સિંગર દિલજિત દોસાંઝ અને કંગના રનૌત તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે સોશિયલ મીડિયા ઉપર ઘણા વખતથી આમનેસામેને આવી ગયા છે. બંને એકબીજાને સતત ટ્રોલ કરતા રહે છે અને જવાબો આપતા રહે છે. તાજેતરમાં પણ દિલજિત દોસાંઝે ટ્વિટરના માધ્યમથી કંગનાને ટોણે માર્યો હતો. દિલજિતે ટ્વિટર ઉપર એક ઓડિયો મેસેજ મૂક્યો હતો. તેમાં તેણે લખ્યું હતું કે, હે ભગવાન મારે તમારી સાથે કંઈક શેર કરવું છે. બે-ત્રણ છોકરીઓ એવી છે જે સવાર-સવારમાં મારું નામ જપે નહીં તો તેમને ખાવાનું પચતું નથી. જેમ ડોક્ટર કહે કે બે ગોળી સવારે અને બે ગોળી રાત્રે લો ત્યારે ખાવાનું પચશે તેવું જ આ છે. તેમાંથી એક છોકરીનો અવાજ ખૂબ જ ઈરિટેટિંગ છે. તેણે અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે, નફરત ન ફેલાવશો, કર્મ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here