Sunday, October 4, 2026
HomeEntertainmentBollywoodબોલિવુડ ટેકનોલોજી મામલે ખુબ પાછળ જ નથી : તાપ્સી

બોલિવુડ ટેકનોલોજી મામલે ખુબ પાછળ જ નથી : તાપ્સી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બોલિવુડમાં ટેકનોલોજીની નહીં પરંતુ બજેટની સમસ્યા

મુંબઇ,તા. ૧૭
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તાપ્સી પન્નુએ કહ્યુ છે કે ભારતની પ્રથમ સ્પેસ ફિલ્મ મંગલ મિશનને લઇને આશાવાદી છે. ફિલ્મને મોટી સફળતા મળી રહી છે. ફિલ્મની શાનદાર શરૂઆત થયા બાદ તે વધારે ખુશ છે. તેનુ કહેવુ છે કે ભારતીય ફિલ્મો અને બોલિવુડ ફિલ્મો ટેકનોલોજીમાં પાછળ છે તે બાબત આધારવગરની છે. તેનુ કહેવુ છે કે અમે ટેકનોલોજીમાં બિલકુલ પાછળ નથી. જા કે અમને તકલીફ બજેટને લઇને આવી રહી છે. કારણ કે ત્યાં ફિલ્મનુ જેટલુ બજેટ રાખવામાં આવે છે તેટલા બજેટમાં તો અમે મંગળ ગ્રહ પર સેટેલાઇટ મોકલી ચુક્યા છીએ. તાપ્સીનુ કહેવુ છે કે અમારી સૌથી મોટી સમસ્યા મર્યાદિત સ્ક્રીન અને થિયેટરને લઇને છે. જેથી બજેટ પણ મર્યાદિત થઇ જાય છે. જેથી અમારા વિજ્યુઅલ ઇફેક્ટ એટલા સારા રહેતા નથી. હોલિવુડની ફિલ્મોમાં જે વિજ્યુઅલ ઇફેક્ટ હોય છે તે બોલિવુડ ફિલ્મમાં દેખાતા નથી તે મોટુ આ કારણ છે. જા કે હેરાની કરનાર વાત એ છે કે પશ્ચિમમાં વધારે પ્રમાણમાં ફિલ્મોમાં વિજ્યુઅલ ઇફેક્ટ પર કામ કરનાર કલાકારો ભારતીય હોય છે. તાપ્સીએ કહ્યુ છે કે અવતાર અને એવેન્જર્સ ફિલ્મને જાવામાં આવે તો જાઇ શકાય છે કે વિજ્યુઅલ ક્રેડિટ્‌સ પર ભારતીયોના નામ જ હોય છે. ટેકનોલોજીના મામલે અમારા કરતા વધારે હોશિયાર કોઇ નથી. તાપ્સી ફિલ્મમાં મહિલા વૈજ્ઞાનિકના રોલમાં નજરે પડી રહી છે. મંગલ મિશન રજૂ કરવામાં આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મને સફળતા મળી રહી છે. તાપ્સી બોલિવુડમાં અનેક એક્શન ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેની એકપછી એક સુપરહિટ સાબિત થઇ રહી છે. તેનુ કહેવુ છે કે તે સ્પેસ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક હતી જેથી કામ કરવા તૈયાર થઇ હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here