Monday, October 5, 2026
HomeGujaratભરુચના ઝઘડીયામાં JDUનેતાના પુત્રની બર્થ-ડે પાર્ટીમાં 6 રાઉન્ડ ફાયરિંગ, વીડિયો વાયરલ

ભરુચના ઝઘડીયામાં JDUનેતાના પુત્રની બર્થ-ડે પાર્ટીમાં 6 રાઉન્ડ ફાયરિંગ, વીડિયો વાયરલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઝઘડીયામાં JDUના નેતા પ્રકાશ દેસાઈના પુત્ર પ્રિયાંકની બર્થ ડે પાર્ટીમાં 7 રાઉન્ડ ફાયરિંગ. પ્રકાશ દેસાઈ ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ છે. પ્રિયાંકનો આજે બર્થ ડે છે અને ગત રાત્રિએ 12 વાગે એક પાર્ટી પ્લોટમાં મિત્રો સાથે બર્થ-ડે સેલિબ્રેશન પાર્ટી હતી જેમાં તેણે 6 વખત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ વખતો વીડિયો સોશિયલ મિડીમાં મિત્રોએ શેર કરતાં તે વાયરલ થયો હતો.

જો કે પોલીસ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે પ્રિયાંક ગનનું લાયસન્સ ધરાવે છે. પરંતુ જે ગનનું લાયસન્સ ધરાવે છે તે ગન ગત ચૂંટણી પહેલાં પોલીસ મથકમાં જમા કરાવી દીધી છે. હવે એ સવાલો ઉભા થયા છે કે હવે કઈ ગનથી તેને રાઉન્ડ ફાયરિંગ કર્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.

પ્રિયાંક દેસાઈના JDUનેતા શરદ યાદવ સાથે પણ સંબંધો

પ્રિયાંક દેસાઈ પહેલાથી પિતાની સમાન JDUનો યુવા લિડર છે. તેના JDUના સુપ્રિમો શરદ યાદવ સાથે પણ સંબંધો છે. પ્રિયાંકે વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને ત્યારે પણ તે સ્ટુડન્ટ નેતા હતો

.DGUJ-BHA-OMC-NL-firing-jdu-ledar-priyank-desai-jaghadiya-gujarati-news-5978410-NOR.html?ref=ht
.DGUJ-BHA-OMC-NL-firing-jdu-ledar-priyank-desai-jaghadiya-gujarati-news-5978410-NOR.html?ref=ht

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here