Wednesday, November 4, 2026
HomeSportsCricketભારતની ઐતિહાસિક જીત, ભારતે ઓસ્ટ્રેલિયાને 4થી ટેસ્ટમેચમાં હરાવીને શ્રેણી 2-1થી પોતાને નામ...

ભારતની ઐતિહાસિક જીત, ભારતે ઓસ્ટ્રેલિયાને 4થી ટેસ્ટમેચમાં હરાવીને શ્રેણી 2-1થી પોતાને નામ કરી

Date:

Related stories

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

બ્રિસ્બેન:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાઇ રહી છે. રમત મેચના પાંચમા દિવસે પણ ચાલુ રહે છે. ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગ્સમાં 369 રન બનાવ્યા, જવાબમાં ભારતે 336 રન બનાવ્યા, 33 રનની લીડ સાથે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં 294 રન બનાવ્યા, જેનાથી ભારતને વિજય માટે 328 રનનો લક્ષ્યાંક મળ્યોનાથન લાયનની બોલ પર 22 રન બનાવીને વોશિંગટન સુંદર બોલ્ડ થઈ ગયો છે.  ભારતે 318 રન પર છઠ્ઠી વિકેટ ગુમાવી.

ભારતે જીત માટે હવે 25 બોલ પર 10 રનની જરૂર છે.  – જોશ હેજલવુડની ઓવરથી ભારતના ખાતામાં આવ્યા 9 રન. 95 ઓવર પછી સ્કોર 313/5, ઋષભ પંત 76 અને વોશિંગટન સુંદર 21 રન બનાવીને ક્રીઝ પર હાજર. ભારતને અંતિમ પાંચ ઓવરમાં જીત માટે 15 રનની જરૂર 80.2 ઓવરમાં ભારતને ચોથો ઝટકો લાગ્યો છે. ચેતેશ્વર પુજારા 56 રન બનાવીને પૈટ કર્મિસની બોલ પર એલબીડબલ્યુ આઉટ થયા. આ રીતે ભારતે પોતાની ચોથી વિકેટ 228 રન પર ગુમાવી દીધી છે.. ઋષભ પંતનો સાથ આપવા મયંક અગ્રવાલ આવ્યા છે.  

73.2 ઓવરમાં માર્નસ લાબુશેનની બોલ પર ચોક્કો લગાવીને પુજારાએ પચાસ રનનો આંકડો પાર કર્યો. પુજારાએ 196 બોલ પર સાત ચોક્કાની મદદથી ફિફ્ટી બનાવ્યા. 74 ઓવરમાં ભારતનો સ્કોર 217/3, પુજારા 52 અને ઋષભ પંત 21 રન બનાવીને રમી રહ્યા છે.  – 70.6 ઓવરમાં નાથન લાયનની બોલ પર ઋષભ પંતે શાનદાર સિક્સર મારી અને આ સાથે જ ભારતનો સ્કોર 200ને પાર પહોંચી ગયો. 71 ઓવરમાં ભારતનો સ્કોર 201/3 છે. ચેતેશ્વર પુજારા 45 અને ઋષભ પંત 22 રન બનાવીને રમત રમી રહ્યા છે. ભારતને જીત માટે હવે 127 રનની જરૂર છે. 

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here