Sunday, March 8, 2026
HomeSportsભારતને વધુ એક મેડલની આશા : રેસલર અમન સેહરાવત રેસલિંગની સેમિ ફાઇનલમાં...

ભારતને વધુ એક મેડલની આશા : રેસલર અમન સેહરાવત રેસલિંગની સેમિ ફાઇનલમાં પહોંચ્યો

Date:

spot_img

Related stories

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...
spot_img

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલની આશા જાગી છે. ભારતના રેસલર અમન સેહરાવતે ક્વાર્ટર ફાઇનલમાં આલ્બેનિયન રેસલર ઝેલીમખાન અબાકારોવને (Zelimkhan Abakarov) હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. હવે તે મેડલ જીતવાથી માત્ર એક જ ડગલું દૂર છે.હવે અમન સેમિ ફાઇનલમાં જાપાનના રિ હિગુચી સામે ટકરાશે. આ મુકાબલો રાત્રે 9:45 એ યોજાશે. હિગુચી 2016માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર જીતી ચૂક્યો છે. ભારતને પેરિસ ઓલિમ્પિકમાં હજુ સુધી 3 મેડલ મળ્યા છે જે ત્રણેય શૂટિંગમાં મળ્યા છે. ભારતને આજે હોકીમાં બ્રોન્ઝ મેડલની આશા છે. અમને પણ એક મેડલની આશા જગાડી છે. જો આજે તે સેમિ ફાઇનલમાં જીતે તો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ માટે હકદાર બની શકે છે.

ચાંદી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા...

બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ભંગ મામલે કેન્દ્ર VS મમતા...

પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પ્રોટોકોલ ઉલ્લંઘન...

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફાઈનલ જંગ- સ્ટેડિયમ બહાર ક્રિકેટ અને...

આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને...

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here