Monday, October 5, 2026
HomeGujaratમાંજલપુરમાં દારૂની મહેફિલ માણતા 7 નશેબાજો ઝડપાયા : મોડી રાત્રે પોલીસે દરોડો...

માંજલપુરમાં દારૂની મહેફિલ માણતા 7 નશેબાજો ઝડપાયા : મોડી રાત્રે પોલીસે દરોડો પાડ્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Vadodara Liquor Party : વડોદરામાં માંજલપુર પોલીસની માહિતી મળી હતી કે ઈવા મોલની પાછળ સારસ્વત ફ્લેટના ત્રીજા માળે છ થી સાત લોકો દારૂની મહેફીલ માણે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા છ થી સાત લોકો દારૂની મહેફીલ માણતા હતા. પોલીસે દારૂની અડધી બોટલ, બિયરના 5 ટીન સાત ગ્લાસ કબજે કર્યા હતા. જ્યારે સાત નશેબજો સામે ગુનો દાખલ કર્યો હતો.જેમાં(1) હાર્દિક દિલીપભાઈ પટેલ (રહેવાસી વ્રજ વિહાર સોસાયટી માંજલપુર)(2) ધવલ કિશોરભાઈ પ્રજાપતિ (પરમ પાર્ક સોસાયટી માંજલપુર )(3) કલ્પેશ દિનેશભાઈ વસાવા (શાહીબાગ સોસાયટી માંજલપુર)(4) રોનક ઉર્ફે જોન્ટી દિનેશભાઈ પટેલ (સપ્તગીરી સોસાયટી માંજલપુર )(5) અંકિત હસમુખભાઈ પટેલ (સમાગમ પટેલ ફળિયું )(6)નરેશ અમીનભાઈ પંચાલ (રહેવાસી મેંપલ વીલા માંજલપુર) તથા (7) આકાશ દિપકભાઈ ગાંધી (રહેવાસી શંકર પાર્ક સોસાયટી માંજલપુર) નો સમાવેશ થાય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here