Tuesday, October 13, 2026
HomeEntertainmentBollywoodમારા પ્રોડક્શનની ફિલ્મોમાં હું ઍક્ટિંગ નહીં કરું : કંગના રનોટ

મારા પ્રોડક્શનની ફિલ્મોમાં હું ઍક્ટિંગ નહીં કરું : કંગના રનોટ

Date:

Related stories

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

કંગના રનોટે નિર્ણય લીધો છે કે તે પોતાના પ્રોડક્શનની ફિલ્મોમાં ઍક્ટિંગ નહીં કરે. તેની પાસે ઘણી સારી સ્ક્રિપ્ટ છે. કંગના નવા કલાકારોને પ્લૅટફૉર્મ આપવા માગે છે.

તેણે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને ડિરેક્ટ કરી હતી. પોતાના પ્રોડક્શન હાઉસની માહિતી આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘મારી ઑફિસ જાન્યુઆરીમાં તૈયાર થઈ જશે.

સાથે-સાથે અમે અમારા પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યા છીએ. મારી પાસે ઘણીબધી સારી સ્ક્રિપ્ટ આવી છે. મેકર્સની ઇચ્છા છે કે હું એમાં કામ કરું. જોકે આપણી પાસે અનેક નવી ટૅલન્ટ છે. તેમને એક મંચ આપવાની જરૂર છે. આવી પાવરફુલ સ્ક્રિપ્ટ પર ધ્યાન આપવું પણ અગત્યનું છે.

સાથે જ એને સ્ક્રીન પર મોટા પાયે દેખાડવાની છે. હું જે પણ ફિલ્મો પ્રોડ્યુસ કરીશ એમાં કામ નહીં કરું. આપણી આસપાસ ખૂબ ટૅલન્ટેડ લોકો છે. હું એવા ઍક્ટર્સને પસંદ કરીશ જે મારી સ્ક્રિપ્ટ સાથે બંધ બેસશે. હું નવી ટૅલન્ટને માર્ગદર્શન આપીશ.

અમે જલદી જ મારા ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મની જાહેરાત કરીશું. હું કદાચ ‘ધાકડ’ બાદ એના પર કામ શરૂ કરીશ

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે પૂજા...

પશ્ચિમ રેલવે દ્વારા આગામી પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન...

રાજપીપલા ખાતે લુપ્ત થતા અસલીશેરી ગરબાને જીવંત રાખવા શેરી...

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને વોઇસ ઓફ નર્મદા રાજપીપલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here