Monday, July 20, 2026
HomeWorldમિલી સાયરસ અને લિયામ ફરી એકવાર અલગ થયા છે

મિલી સાયરસ અને લિયામ ફરી એકવાર અલગ થયા છે

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

લોસએન્જલસ
છેલ્લા કેટલાક સમયથી મિલી સાયરસ અને લિયામ હેમ્સવર્થના સંબંધોને લઇને હેવાલ આવી રહ્યા હતા. લગ્ન બાદ પણ તેમના સંબંધોની ચર્ચા જાવા મળી રહી હતી. હવે જાણવા મળ્યુ છે કે મિલી સાયરસ અને હેમ્સવર્થ લગ્નના આઠ મહિના બાદ એકબીજાથી અલગ થઇ ગયા છે. જા કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યુ નથી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેમના લગ્ન થયા હતા. પરંતુ હવે આઠ મહિનાના ગાળામાં જ તેમના સંબંધનો અંત આવી ગયો છે. મિલી સાયરસના પ્રવકતાએ કહ્યુ છે કે સંબંધ તુટી ગયા છે. મિલી સાયરસ અને લિયામ બંને હવે કેરિયર પર ધ્યાન આપવા માટે ઇચ્છુક છે. નિવેદનમાં કહેવામા ંઆવ્યુ છે કે બંનેની પ્રાઇવેસીને જાળવી રાખવા માટેની વાત કરવામાં આવી છે. હાલમાં મિલી સાયરસ ઇટાલીમાં સમય ગાળી રહી છે. માઇલી ઇટાલીમાં સમય ગાળી રહી છે. તેની સાથે હાલમાં તે બ્રોડી જેનરની એક્સ ગર્લ ફ્રેન્ડ પણ નજરે પડી રહી છે. મિલી સાયરસ અને કેટલિનના કેટલાક ફોટો વાયરલ થયા છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે બંને ડેટ પર છે. અત્રે નોંધનીય છે કે પહેલા પણ માઇલી સ્વીકારી ચુકી છે કે તે બાયસેક્સુઅલ છે અને મહિલા તરફ આકર્ષિત થાય છે. લગ્નના આઠ મહિના બાદ મિલી અને લિયામ અલગ થઇ રહ્યા છે. પોતાની કેરિયરને આગળ વધારી દેવા માટે બંને આશાવાદી છે. બંનેની પાસે કેટલાક પ્રોજેક્ટ રહેલા છે. બંને ઝડપથી પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. બંને વર્ષોથી એકબીજા સાથે સારી મિત્રતા ધરાવતા હતા. આઠ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. જા કે હવે લગ્ન વધારે સમય સુધી ટકી શક્યા નથી. સાયરસ અને લિયામ પાસે રહેલા પ્રોજેક્ટને લઇને વાત કરવામાં આવી નથી.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here