Saturday, July 18, 2026
HomeIndiaમેટા દ્વારા ભારતમાં વેપારો માટે મેટા વેરિફાઈડ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કરાયું

મેટા દ્વારા ભારતમાં વેપારો માટે મેટા વેરિફાઈડ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કરાયું

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

મેટા દ્વારા હવે ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વેપારો માટે મેટા વેરિફાઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. કંપની દ્વારા મેટાના એપ પર પોતાનાં લક્ષ્યો હાંસલ કરવામાં વેપારોને મદદરૂપ થવા માટે સૌથી મૂલ્યવાન સબ્સ્ક્રિપ્શન ટૂલકિટ મેટા કઈ રીતે ઓફર કરી શકે તે જાણવા માટે નાના પરીક્ષણ સાથે આરંભ કરતાં ગયા વર્ષે વેપારો માટે મેટા વેરિફાઈડ રજૂ કરાયું હતું. અગાઉ આ વર્ષે મેટાએ એક સબ્સ્ક્રિપ્શન પ્લાનથી ચાર સુધી આરંભિક પરીક્ષણનું વિસ્તરણ કર્યું હોવાની પણ ઘોણા કરી હતી અને ગયા મહિને કંપનીએ તેની કન્વર્સેશન્સ કોન્ફરન્સ દરમિયાન જાહેર કરાયેલા વ્હોટ્સએપ પર વેપારો માટે મેટા વેરિફાઈડ લોન્ચ કરવા સાથે તેનું ફોલો-અપ કર્યું હતું.

વિસ્તારિત મેટા વેરિફાઈડ વેપાર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઓફર કરાય છે, જેમાં બહેતર અકાઉન્ટ સપોર્ટ, નકલથી રક્ષણ અને ખોજ તથા જોડાણને ટેકો આપવા માટે વધારાની વિશિષ્ટતાઓ સાથે વેરિફાઈડ બેજનો સમાવેશ થાય છે. એકત્ર મળીને આ વિશિષ્ટતાઓ વેપારોને વધવાની તક આપે છે અને મેટા એપ્સ પર વ્યાપક પ્રકારની વેપારની જરૂરતો અને પ્રવૃત્તિઓને ટેકો આપે છે.મેટાની બહેતર ઓફર કંપનીએ ગયા વર્ષે પરીક્ષણ શરૂ કર્યું ત્યારથી વેપારો તેમ જ બજાર સંશોધન સુધી ફીડબેક પર આધારિત છે. વેપાર લિકોએ મેટાને કહ્યું કે તેઓ વેરિફાઈડ થવાની ક્ષમતાની કદર કરે છે, કારણ કે તેનાથી શ્વસનીયતા પૂરી પાડવામાં મદદ થાય છે અને ગ્રાહકોને તેમની સાથે સહભાગી થવાનો વધુ વિશ્વાસ મળે છે. વાસ્તવમાં વેરિફાઈડ બેજ મેટા વેરિફાઈડને સબ્સ્ક્રાઈબ કરવા માટે સૌથી ગ્રતાનાં નોંધ કરાયેલાં કારણમાંથી એક તરીકે ચાલુ રહ્યો છે.મેટા વેરિફાઈડ સાથે વેપારો મેટા એપ્સ પર વિશ્વસનીયતા નિર્માણ કરવાની નવી રીત ઉજાગર કરી શકે છે અને તેમની બ્રાન્ડને વધારી શકે છે. મેટા વેરિફાઈડ હવે વેપારોને તેમની જરૂરતોને ઉત્તમ અનુકૂળ પ્લાન પસંદ કરવા માટે વેપારોને વધુ વિકલ્પો આપવા માટે ચાર સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે.ભારતમાં સબ્સ્ક્રિપ્શન પ્લાન ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા વ્હોટ્સએપ પર વેપારો માટે આ સમયે iOSઅથવા એન્ડ્રોઈડ થકી જ ખરીદી માટે ઉપલબ્ધ છે. વેપારો પાસે ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામ અથવા વ્હોટ્સએપ માટે મેટા વેરિફાઈડ ખરીદી કરવાનો અથવા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માટે બંડલ્સ ખરીદી કરવાનો વિકલ્પ છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here