Wednesday, November 4, 2026
HomeEntertainmentBollywoodમેડ ઇન ચાઇના - ચલે તો ચાંદ તક નહીં તો શામ તક

મેડ ઇન ચાઇના – ચલે તો ચાંદ તક નહીં તો શામ તક

Date:

Related stories

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

રાજકુમાર રાવ અને મૌની રૉયની ‘મેડ ઇન ચાઇના’ને લઈને ઘણી આશાઓ રાખવામાં આવી હતી, પરંતુ એના પર પાણી ફરી વળ્યું છે. રાજકુમાર રાવની ‘જજમેન્ટલ હૈ ક્યા’ પણ નિષ્ફળ રહી હતી અને આ ફિલ્મ પણ એ જ કક્ષાની છે. રાજકુમારની ફિલ્મોને લઈને ઘણી આશાઓ રાખવામાં આવે છે, પરંતુ આ એમાં ખરી નથી ઊતરતી.

ગુજરાતી ફિલ્મ ‘રૉન્ગ સાઇડ રાજુ’ના ડિરેક્ટર મિખિલ મુસાળેએ દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી ઑન્ટ્રપ્રનર અને સેક્સની સમસ્યાને લઈને બનાવવામાં આવી છે. સેક્સના વિષય પર ‘વિકી ડોનર’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘ખાનદાની શફાખાના’ બની ગઈ છે. સેલ્સને લઈને ‘બૅન્ડ બાજા બારાત’, ‘રૉકેટ સિંહ: ધ સેલ્સમૅન ઑફ ધ યર’, ‘ગુરુ’ અને ‘બદમાશ કંપની’ જેવી ફિલ્મો બની ચૂકી છે. જોકે ‘મેડ ઇન ચાઇના’માં આ બન્ને ફિલ્મોની ફ્લેવરનો સમાવેશ કરી એક યુનિક સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવામાં આવી હતી.

ચાઇનાની પ્રોડક્ટ

ફિલ્મની સ્ટોરી ગુજરાતી બિઝનેસમૅન રઘુવીર મહેતાની આસપાસ ફરે છે, જેનું પાત્ર રાજકુમાર રાવે ભજવ્યું છે. તેની પત્ની રુક્મિણીના પાત્રમાં મૌની રૉય છે. રુક્મિણી એક ભણેલી-ગણેલી છોકરી હોય છે, પરંતુ તે તેના પતિને ઑન્ટ્રપ્રનર બનવા માટે સપોર્ટ કરતી હોય છે. રઘુવીર ૧૩ પ્રકારના સ્ટાર્ટઅપમાં નિષ્ફળ રહ્યો હોય છે. તેના મોટા પપ્પા એટલે કે મનોજ જોષી દ્વારા તેને બિઝનેસમાં થોડોઘણો સપોર્ટ કરવામાં આવે છે.

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here