Sunday, September 20, 2026
HomeEntertainmentBollywoodમૈં કુછ ભી કર શકતી હૂંની ત્રીજી સીઝન આવશે હવે

મૈં કુછ ભી કર શકતી હૂંની ત્રીજી સીઝન આવશે હવે

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

છેલ્લા દસકામાં જૂજ એન્ટરટેઇનમેન્ટ શો સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે. ‘મૈં કુછ ભી કર શકતી હૂં’ એવો જ એક શો છે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટના ડિપાર્ટમેન્ટ એવા પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. આ શોની ત્રીજી સીઝન હવે તૈયાર છે, જે દૂરદર્શન પર રિલીઝ થશે.

શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પૂનમ મુત્તરેજા કહે છે, ‘બાળકોને જન્મ આપવા જેવી વાતથી લઈને તેણે કામ કરવું કે નહીં એવી બાબતમાં પણ મહિલાઓની ઇચ્છા નથી ચાલતી, આ વાતને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી આ શો ડિઝાઇન થયો જે ખૂબ પૉપ્યુલર થતાં હવે એની ત્રીજી સીઝન લાવીએ છીએ. મહત્વનું એ છે કે પ્રાઇવેટ ચૅનલ પર પણ હજી સુધી જૂજ શોની ત્રણ સીઝન થઈ છે.’

‘મૈં કુછ ભી કર શકતી હૂં’ની ત્રીજી સીઝનમાં વાત મુંબઈની ડૉ. સ્નેહા માથુરની છે. સ્નેહા ડૉક્ટર છે અને તે મુંબઈ છોડીને મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં પોતાની પ્રૅક્ટિસ માટે આવી જાય છે. સ્નેહાની આ સ્ટોરી મુંબઈની સત્યઘટના પર આધારિત છે. આ સ્ટોરી સાંભળ્યા પછી સ્ટાર અને સોની ટીવી સુધ્ધાંએ દૂરદર્શન પાસે ‘મૈં કુછ ભી કર શકતી હૂં’ના રાઇટ્સની માગણી કરી હતી.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here