Saturday, October 24, 2026
HomeWorldરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બાજી પલટાઈ : કમલા હેરિસ નવા સર્વેમાં ટ્રમ્પ કરતાં આગળ...

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બાજી પલટાઈ : કમલા હેરિસ નવા સર્વેમાં ટ્રમ્પ કરતાં આગળ નીકળ્યા

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

અમેરિકાના ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસ તેઓના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ટકાવારીમાં આગળ નીકળી ગયા છે. ૪૯ ટકા મતદારો હેરિસ તરફી છે, જ્યારે ટ્રમ્પ તરફે ૪૫ ટકા મતદારો છે. આ અંતર બહુ નથી પરંતુ શીકાગોમાં મળનારાં ડેમોક્રેટિક પાર્ટીનાં અધિવેશન પૂર્વે જ કમલાની આ બઢત ઉલ્લેખનીય છે. તેમાં વોશિંગ્ટન-પોસ્ટ તથા ઓબીસી ન્યૂઝ ઇપ્સોસપોલ જણાવે છે. ભલે આ ગાળો ૪ પોઇન્ટનો જ રહ્યો હોય પરંતુ તે નોંધનીય જરૂર છે. તેથી ચૂંટણી સ્પર્ધામાં ડેમોક્રેટ્સને પુષ્ટિ મળી છે. એક મહિના પૂર્વે ટ્રમ્પ સામેની વક્તૃત્વ સ્પર્ધામાં જો-બાયડેને કરેલા નિર્બળ દેખાવ પછી ડેમોક્રેટ્સ થોડા હતાશ થઇ ગયા હતા.હવે જો આ ગણતરીમાં થર્ડ પાર્ટીને પણ સાથે લેવામાં આવે તો પણ હેરીસ ટ્રમ્પ કરતાં 3 પોઇન્ટ આગળ રહે છે. કમલા હેસિ તરફે 47 પોઇન્ટ છે, ટ્રમ્પને 44 પોઇન્ટ મળે તેમ છે, જ્યારે રોબર્ટ એક કેનેડી (જુ.)ને પાંચ પોઇન્ટ મળે તેમ છે.જુલાઈમાં પરિસ્થિતિ તેવી હતી કે ટ્રમ્પને 43 પોઇન્ટ મળ્યા હતા, બાયડેને માત્ર એક જ પોઇન્ટ પાછળ રહી ૪૨ પોઇન્ટ મેળવી શક્યા હતા જ્યારે કેનેડીને ૯ પોઇન્ટ મળ્યા હતા. પોસ્ટ-એબીસી-ઇપ્સોસ-પાલે ડેમોક્રેટ્સને જરા વધુ ધાર આપે છે, તેમ છતાં તેવું પણ અનુમાન કરે છે કે નવેમ્બરથી ચૂંટણી રસાકસીભરી બની રહેશે. સાત સ્વીંગ-સ્ટેટસ (પરિવર્તન આપે તેવાં રાજ્યો) મીશીગન, પેન્સીલવાનિયા, વિટકોત્ઝીન, નોર્થ કેરોલિના, જ્યોર્જીયા, એરિઝોના અને નેવાડા બંને ઉમેદવારો માટે, સફળતાના દ્વારની ચાવીરૂપ બને તેમ છે.પબ્લિક પોલ્સ દર્શાવે છે કે, હેરીસે તે સાતે સાતે સ્વિંગ-સ્ટેટ્સમાં તેઓની સ્થિતિ મજબૂત કરી છે. તે સર્વવિદિત છે કે ટ્રમ્પ સામેની વક્તૃત્વ સ્પર્ધામાં બાયડેને ઘણો ખરાબ દેખાવ કર્યો હતો. તેમ જ અન્ય વક્તવ્યોમાં પણ તેઓએ બહાર કર્યા પછી ડેમોક્રેટ્સ ના હિંમત થઇ ગયા હતા પરંતુ હવે કમલા મેદાનમાં આવતાં તેઓમાં હિંમતનો સંચાર થયો છે અને તેઓ ડેમોક્રેટિક પાર્ટીમાં શીકાગોમાં મળનારાં અધિવેશન પૂર્વે અને પછી પણ ડેમોક્રેટ્સની આગેકૂચની આશા રાખી રહ્યા છે. આ અધિવેશમાં મુખ્ય વક્તાઓ બરાક ઓબામા, જો બાયડેન અને બિલ અને હિલેરી ક્લિન્ટન રહેશે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here