Wednesday, July 22, 2026
HomePoliticsરાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશેઃ કૉન્ગ્રેસ

રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશેઃ કૉન્ગ્રેસ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને સોશ્યલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તેઓ બૅન્ગકૉક ચાલ્યા ગયા છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ સમાચાર પછી કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં પરંતુ કમ્બોડિયા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાંચ દિવસ સુધી કમ્બોડિયામાં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. તે પછી ભારત પરત ફરીને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ પહેલાં પણ ધ્યાન શિબિરોમાં હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધી બૅન્ગકૉકમાં હોવાના સમાચાર ખૂબ વાઇરલ થયા હતા. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી બૅન્ગકૉક શા માટે ગયા છે.
આ સમાચાર વાઇરલ થયા બાદ કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે. કૉન્ગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અંગે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી વાતો અફવા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી કમ્બોડિયા ગયા છે. અહીં પાંચ દિવસ સુધી તેઓ ધ્યાન શિબિરમાં રહેશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અંગે કૉન્ગ્રેસે ખૂબ તૈયારી કરી છે. એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી બંને રાજ્યમાં રૅલીઓને સંબોધશે તેમ જ રોડ શૉ પણ કરશે. જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૧૦થી ૧૯મી ઑક્ટોબર વચ્ચે પ્રચાર અભિયાનમાં જોડાશે. આ દરમ્યાન રાહુલ એવા વિસ્તારો પર ફોકસ કરશે જ્યાં ગત ચૂંટણીમાં કૉન્ગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. રાહુલ સાથે કૉન્ગ્રેસના અન્ય સ્ટાર પ્રચારકો પણ પ્રચાર અભિયાનમાં જોડાશે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here