Friday, September 25, 2026
HomeBusinessભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા આઈસીઆઈસીઆઈ પ્રુ આઈ...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા આઈસીઆઈસીઆઈ પ્રુ આઈ પ્રોટેક્ટ સ્માર્ટ હર પ્લાન પ્રસ્તુત થયો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે ખાસ ડિઝાઇન કરેલો સંપૂર્ણ ટર્મ પ્લાન આઈસીઆઈસીઆઈ પ્રુ આઇ પ્રોટેક્ટ સ્માર્ટ હર પ્રસ્તુત કર્યો છે. આ પ્લાન મહિલાઓની સલામતી અને વેલનેસ જરૂરિયાતોને પૂર્ણ કરવા બનાવવામાં આવ્યો છે, જેમાં જીવન વીમાની સાથે હેલ્થ અને વેલનેસના ફાયદા શામેલ છે.
આ લૉંચ પર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ચીફ પ્રોડક્ટ ઑફિસર શ્રી વિકાસ ગુપ્તાએ કહ્યું હતું, “ભારતીય મહિલાઓ વિવિધ ભૂમિકાઓ ભજવે છે. પરિણામે તેમનાં નાણાકીય આયોજનની જરૂરિયાતો અલગ-અલગ હોય છે અને જીવનના વિવિધ તબક્કાઓમાં બદલાતી રહે છે. આઈસીઆઈસીઆઈ પ્રુ આઇ પ્રોટેક્ટ સ્માર્ટ હરને મહિલાઓની ખાસ હેલ્થકેર અને વેલનેસ જરૂરિયાતોને પૂર્ણ કરવા વ્યાપક સુરક્ષા પ્રદાન કરવા ડિઝાઇન કરેલો છે. જીવન વીમાને ઉપયોગી હેલ્થ મેનેજમેન્ટ સેવાઓ અને પ્રેગ્નેન્સી બ્રેક બેનિફિટ અને આજીવન પ્રીમિયમ ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓના માધ્યમથી વધારે ફ્લેક્સિબિલિટી સાથે જોડીને અમે મહિલાઓને તેમના નાણાકીય ભવિષ્ય અને સંપૂર્ણ સુખાકારી એમ બંનેની સલામતીમાં મદદરૂપ થાય એવું સમાધાન પ્રસ્તુત કરીએ છીએ.”
આઈસીઆઈસીઆઈ પ્રુ આઇ પ્રોટેક્ટ સ્માર્ટ હરમાં સમજીવિચારીને ફાયદા શામેલ કરવામાં આવ્યા છે, જે મહિલાઓને તેમના જીવનને આકાર આપતી મહત્વપૂર્ણ ક્ષણોમાં સક્ષમ બનાવવા અને સપોર્ટ કરવા ડિઝાઇન કરેલો છે. તેમાં આજીવન પ્રીમિયમ પર 15 ટકાની છૂટ, મહિલાઓ માટે ખાસ હેલ્થ મેનેજમેન્ટ અને વેલનેસ સર્વિસ તથા પ્રેગનેન્સી બ્રેકની સુવિધા મળે છે, જેથી તેઓ જીવનનાં મહત્વપૂર્ણ તબક્કામાં પોતાના પ્રીમિયમની ચુકવણીનું વધુ સારી રીતે મેનેજમેન્ટ કરી શકે છે. ઉપરાંત, આ પ્લાન 10 વર્ષ સુધી વધતી ઇન્કમ પેઆઉટ સુવિધા મારફતે બાળકોના શિક્ષણ અને સારસંભાળમાં મદદરૂપ થાય છે. આ સુવિધા અંતર્ગત, નૉમિનીને ડેથ બેનિફિટ ઇન્કમ તરીકે આપવામાં આવે છે, જે 10 વર્ષ સુધી દર વર્ષે 10 ટકાના દરે વધે છે.
આ પ્લાનમાં મહિલાઓના આરોગ્ય સાથે સંબંધિત ખાસ સેવાઓ શામેલ છે, જેમ કે વિવિધ પ્રકારની સ્પેશિયાલિટીઝમાં ટેલી-કન્સલ્ટેશનની સુવિધા, વાર્ષિક હેલ્થ ચેક-અપ, સ્વાસ્થ્ય સાથે સંબંધિત જોખમોની ચકાસણીઓ, વેલનેસ કન્ટેન્ટ, ફાર્મસી અને નિદાન પર છૂટ તથા હેલ્થકેર સાથે સંબંધિત અન્ય ફાયદા. સંપૂર્ણપણે આ પ્લાન રૂપિયા 92,100 સુધીના ફાયદા આપે છે, જેમાં મહિલાઓનાં સ્વાસ્થ્ય અને વેલનેસ માટે રૂપિયા25,000 સુધીના ફાયદા શામેલ છે, જેથી મહિલા ગ્રાહકોને વધારે મૂલ્ય મળે છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here