Monday, September 14, 2026
HomeGujaratSuratલગ્ન પ્રસંગમાં નરાધમે માસુમ બાળકી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

લગ્ન પ્રસંગમાં નરાધમે માસુમ બાળકી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

(જી.એન.એસ.)નવસારી,
ચીખલીના પનિયારી વિસ્તારમાં રહેતી મહિલા ગણદેવીના પીપલધરા ખાતે લગ્ન પ્રસંગ હોવાથી પોતાના પુત્ર અને પુત્રી સાથે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. રાતે ડીજેના તાલે ગરબાની રમઝટ ચાલતી હોવાથી તેઓ ગરબે ઘૂમવા ગયા હતા. બંને બાળકો સુઇ ગયા હતા.
ગરબા રમતા રમતા તેઓ રાત્રે એક વાગે પોતાના બાળકોની ભાળ કાઢવા ઘરમાં ગયા હતા ત્યારે બંને બાળકો સલામત રીતે સૂતેલા હતા. જેથી નિશ્વિંત બની ફરી ગરબામાં જાડાયા હતા. ત્યારબાદ રાતના બે વાગ્યા બાદ ફરીથી બાળકોને જાવા જતા તેમની માસૂમ દીકરી જ્યાં સુતેલી હતી ત્યાં ન હતી.
જેથી સગાવહાલા સાથે તેની શોધખોળ કરતા તે ઘર પાછળના ભાગેથી રડતી મળી આવી હતી. તેણીનું મોઢું સુજી ગયેલું હતું અને તેણીએ પહેરેલા કપડા ઊંઘા હતા. આથી ફાળ પડતાં તેના ગુપ્તાંગ ભાગેથી લોહી નીકળતું હતું. તથા શરીર અને કમરના ભઆગે નખ માર્યાના નિશાનો હતો.
આથી પરિસ્થિતિ પામી જતા પરિવારજનો સગીરાને લઇને ખારેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખાતે મોકલવામમાં આવ્યા હતા. બાદમાં તેન સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ ઘટનામાં સગીરા સાથે દુષ્કર્મ કોણે કર્યું તે બહાર આવ્યું નથી. મહિલાએ ફરિયાદ નોંધાવતા ગણદેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here