Monday, September 7, 2026
HomeEntertainmentBollywoodલાઈવ પરફોર્મન્સમાં નિક જોનસે આ રીતે જાહેર કર્યો પ્રેમ

લાઈવ પરફોર્મન્સમાં નિક જોનસે આ રીતે જાહેર કર્યો પ્રેમ

Date:

Related stories

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

અમેરિકન સિંગર નિક જોનસ, પ્રિયંકા ચોપરાને કેટલો પ્રેમ કરે છે એ આપણે જોઈ ચૂક્યા છીએ. બન્ને સ્ટાર અવાર-નવાર લાઈમ લાઈટમાં રહેતા હોય છે. પ્રિયંકા અને નિક વચ્ચેની કેમેસ્ટ્રી ફોટોઝમાં સાફ જોવા મળે છે.

નિક જોનસ ઘણીવાર લાઈવ કોન્સર્ટમાં તેના પ્રેમને વ્યક્ત કરી ચૂક્યા છે. હાલમાં જ નિક જોનસે પ્રિયંકા ચોપરા પ્રત્યે હજારો લોકોની હાજરીમાં પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. નિક જોનસ થોડા દિવસો પહેલા યોજાયેલ એક લાઈવ કોન્સર્ટ કરી રહ્યાં હતા જેનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નિક જોનસ ઈશારામાં પ્રિયંકા ચોપરાને I LOVE YOU કહી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સને પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહેલા નિક જોનસ સ્ટેજ પર ઉભા છે અને તેના હાથમાં ગિટાર છે તે પ્રિયંકાની સામે જોઈને આઈ લવ યૂ કહી રહ્યાં છે. નિક જોનસ તેમની સાસુ મધુ ચોપડા અને પત્ની પ્રિયંકા ચોપડા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતાં.આ પહેલી વાર નથી જ્યારે નિક-પ્રિયંકા એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા હોય.

આ પહેલા પણ ઘણીવાર તે આમ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણી વાર તેમને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે જો કે ફેન્સના ટ્રોલિંગથી આ કપલને ખાસ પડે એમ લાગતું નથી. તે એકબીજાની ધૂનમાં ખોવાયેલા જોવા મળે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા ઘણા સમય પછી બોલીવુડ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’માં ફરહાન અખ્તર સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here