Thursday, November 5, 2026
HomeWorld'વળતો હુમલો ના કરતાં નહીંતર…' ઈઝરાયલના હુમલામાં ઘાયલ ઈરાનને અમેરિકાની ધમકી

‘વળતો હુમલો ના કરતાં નહીંતર…’ ઈઝરાયલના હુમલામાં ઘાયલ ઈરાનને અમેરિકાની ધમકી

Date:

Related stories

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

US Threat to Iran: ઈઝરાયલના હુમલા બાદ અમેરિકાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાએ કહ્યું કે ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ બંને દુશ્મન દેશોની વચ્ચે સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. સાથે જ અમેરિકાએ તહેરાનને ચેતવણી આપી છે કે તે ઈઝરાયલ વિરુદ્ધ કોઈ વળતો હુમલો ન કરે.
ઈરાનને અમેરિકાની ચેતવણી

અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર ઈઝરાયલના હુમલાથી હિસાબ બરાબર થઈ ચૂક્યો છે. હવે બંને દુશ્મન દેશોની વચ્ચે પ્રત્યક્ષ સૈન્ય હુમલા બંધ થવા જોઈએ. અમેરિકાએ ઈરાનને હવે ઈઝરાયલ પર જવાબી હુમલા કરવા પર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી મીડિયામાં આ સમાચાર ચાલી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના તંત્રને લાગે છે કે ઈઝરાયલી અભિયાનના ઉપરાંત હવે બંને દેશોની વચ્ચે સીધા સૈન્ય હુમલા બંધ થવા જોઈએ.

અમેરિકાની આ હુમલામાં કોઈ સંડોવણી નથી

વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ‘અન્ય સહયોગી દેશ પણ સૈન્ય હુમલા બંધ કરવાને લઈને સહમત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને શુક્રવારે આખો દિવસ અભિયાન વિશે જાણકારી આપી. વ્હાઈટ હાઉસના નિયમો અનુસાર નામ ન ઉજાગર કરવાની શરત પર અધિકારીએ જણાવ્યું કે ઈઝરાયલી અભિયાન યોગ્ય ટાર્ગેટ પર હતુ. અમેરિકાની આ હુમલામાં કોઈ સંડોવણી નથી.

ઈઝરાયલના હુમલા બાદ ઈરાને શું કહ્યું

ઈઝરાયલના હુમલાને લઈને એક સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર ઈરાને કહ્યું કે ઈઝરાયલી હુમલામાં ઈલમ, ખુજસ્તાન અને તહેરાન પ્રાંતોમાં સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઈઝરાયલના હુમલામાં મર્યાદિત નુકસાન થયુ છે. ઈરાનના સશસ્ત્ર દળોનું આ નિવેદન સરકારી ટેલીવિઝન ચેનલ પર બતાવવામાં આવ્યું છે જેમાં નુકસાન સાથે જોડાયેલી ઘણી તસવીર જોવા મળી નથી.

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here