Sunday, October 11, 2026
HomeGujaratવિછીયાના થોરીયાળી ગામે પિતાએ દુકાને બેઠેલા પુત્રને એરગનથી છ 10 છરા માર્યા

વિછીયાના થોરીયાળી ગામે પિતાએ દુકાને બેઠેલા પુત્રને એરગનથી છ 10 છરા માર્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વિછીયા તાલુકાના થોરીયાળી ગામે પિતાએ પુત્ર ઉપર એરગનથી ફાયરિંગ કરી 10 છરા માર્યા છે. થોરીયાળી ગામના રહેવાસી એવા જીવાભાઈ રામાભાઈ રાજપરાએ ખાધા ખોરાકી મામલે પોતાના પુત્ર ઘનશ્યામ જીવાભાઈ રાજપરા જ્યારે કરિયાણાની દુકાન પર બેઠો હતો ત્યારે હુમલો કર્યો હતો. હાલ રાજકોટ સિવિલમાં સારવાર લઇ રહેલા ઘનશ્યામને પડખાના ભાગે ગોળી વાગીને નીકળી ગઈ છે. આ મામલે તેની પોલીસ પૂછપરછ પણ કરવામાં આવી હતી.તેણે હાલ પિતા વિરુદ્ધ કંઈપણ કહેવાની ના પાડી છે.

જાનથી મારી નાંખવાની અનેકવાર ઘમકી આપી

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો કરિયાણાની દુકાન ચલાવતા ઘનશ્યામ રાજપરાને તેના પિતા ખાધા ખોરાકીના નામે રૂપિયા માંગતા હતા અને તેણે રૂપિયા ન આપ્યા તો અનેકવાર જાનથી મારી નાંખવાની ઘમકી પણ આપી હતી. હાલ ઈજાગ્રસ્ત ઘનશ્યામ રાજપરાને વિંછીયા સરકારી હોસ્પિટલમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલાને પગલે વિછિયા પોલીસે આરોપી જીવાભાઇ રાજપરાની ધરપકડ કરી લીધી છે.
જીવાભાઈને સંતાનમાં ત્રણ પુત્ર છે અને ઘનશ્યામ વચલો પુત્ર છે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here