Sunday, October 4, 2026
HomeWorldસંસદમાં સત્તાધારી પક્ષે આતંકી સંગઠન ગણાવતા સાંસદોની એકબીજા સાથે મુક્કા-લાત

સંસદમાં સત્તાધારી પક્ષે આતંકી સંગઠન ગણાવતા સાંસદોની એકબીજા સાથે મુક્કા-લાત

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

તુર્કિયેની સંસદમાં શુક્રવારે ખૂબ હોબાળો થયો. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદોની વચ્ચે મારામારી પણ થઈ. વીડિયો ફૂટેજમાં શાસક પક્ષ એકેપી પાર્ટીના સાંસદ અહમત સિકને લેક્ચરમાં મુક્કો મારવા માટે દોડતાં અને ડઝન અન્ય લોકો મારામારીમાં સામેલ થતાં નજર આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર જેલમાં કેદ એક વિપક્ષી સાંસદ પર આકરી ચર્ચા દરમિયાન સત્તા અને વિપક્ષનો અંદરોઅંદર વિવાદ શરૂ થયો. શાસકીય પાર્ટીને આતંકવાદી સંગઠન કહેનાર વિપક્ષી સાંસદ સિકને એકેપી સાંસદોમાંથી એકે મુક્કો મારી દીધો. આ સાથે ડઝન સાંસદ મારામારી કરવા લાગ્યા. અમુકે બીજાને રોકવાનો પ્રયત્ન કર્યો. આ ઝઘડામાં એક મહિલા સાંસદને ઈજા પહોંચી. તેનાથી સ્પીકરના મંચની સફેદ સીડીઓ પર લોહીના છાંટા પણ જોવા મળ્યા. એક અન્ય વિપક્ષી સભ્યના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.

અટાલે જેલમાં સજા કાપી રહ્યાં :

2013માં કથિતરીતે રાષ્ટ્રવ્યાપી ગીઝી પાર્ક વિરોધ પ્રદર્શનનું આયોજન કરીને સરકારને ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરવાના આરોપમાં અટલેને 2022માં 18 વર્ષની સજા સંભળાવાઈ હતી. અટલે ગયા વર્ષે મે માં વર્કર્સ પાર્ટી ઓફ ટર્કી (ટીઆઈપી)નું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદ માટે પસંદ કરવામાં આવ્યા હતાં.સંસદે અટાલેને અયોગ્ય જાહેર કરી દીધા. તુર્કિયેની બંધારણીય અદાલતે 1 ઓગસ્ટે તેમના નિકાલને અમાન્ય જાહેર કરી દીધો. વિવાદ બાદ ડેપ્યુટી સ્પીકરે પાર્લામેન્ટને સ્થગિત કરી દીધી. આ ઘટના બાદ સત્તા પક્ષ અને વિપક્ષે એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ પણ કર્યાં છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here